મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

@cook_19537908 આ મોહનથાળ મેં લીનીમા બેન પાસેથી શીખ્યો હતો.આજે મેં રેસીપી પોસ્ટ કરી છે.#DFT
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
@cook_19537908 આ મોહનથાળ મેં લીનીમા બેન પાસેથી શીખ્યો હતો.આજે મેં રેસીપી પોસ્ટ કરી છે.#DFT
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં ચણાનો લોટ લઇ તેમાં બેથી ત્રણ ચમચી દૂધ નાખી અને ૨ ચમચી ઘી નાખીને લોટને બરાબર હલાવીને તેનો ધાબો આપી તેને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ સુધી રાખો.
- 2
ધાબો આપ્યા બાદ ખાંડની ચાસણી તૈયાર કરવી. ખાંડની ચાસણી માટે ખાંડ ડૂબે તેટલું પાણી લેવું.
- 3
ચાસણીમાં ચપટી પીળો કલર અને એલચીનો પાઉડર ઉમેરો અને તેને ઉકળવા દો.ચાસણી ઉકળવા લાગે અને જાડી થવા લાગે ત્યારે તેને ચેક કરો.
- 4
હાથની બે આંગળીઓ વચ્ચે ચાસણીનું એક ટીપું મુકી ચેક કરો. એક તાર બને છે કે નહીં જો એક તાર બની ગયો હોય તો ચાસણી તૈયાર છે.
- 5
હવે ધાબો આપેલા લોટને ચારણી મદદથી ચાળી લો.
- 6
હવે એક કડાઈમાં ઘી મૂકીને ગરમ કરો. ઘી ગરમ થઈ જાય પછી તેમાં ચાળેલો લોટ ઉમેરો. પછી તેને ધીમા તાપે સતત હલાવતા રહો.જ્યાં સુધી તેમાંથી સુગંધ આવે અને તેનો કલર બદલાઈ જાય ત્યાં સુધી તેને ધીમા તાપે શેકતા રહો.
- 7
નીચેના ચિત્રમાં તમે જોઈ શકો છો કે લોટ નો કલર પહેલે કેટલો સાચો હતો અને સતત હલાવ્યા બાદ અને શેક્યા બાદ તેનો કલર ચેન્જ થઇ ગયો છે. હવે તેમાં તૈયાર કરેલી ચાસણીમાં ઉમેરો અને બધું બરાબર હલાવી નાખો.
- 8
એક મિનિટ હલાવ્યા પછી ગેસ બંધ કરી નાખો પછી ફરીથી તેને હલાવો. હવે એક થાળીમાં ઘી લગાવી ને તેમાં બનાવેલા મોહનથાળ ને નાખો અને બરાબર સેટ કરી દો. હવે કાજુ બદામની કતરણ થી નાખી સજાવો.
- 9
મોહનથાળ બનીને તૈયાર છે તેને ગુલાબની પાંદડીઓ થી સજાવી ને પીરસો.
- 10
Similar Recipes
-
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#trend3મોહનથાળ ગુજરાતી ની ભાવતી સ્વીટ.. અત્યારે ઘર માં જ બનાવી ને ખાવું જોઈએ..એના માટે ઘણા લોકો માવો નાખી નેં બનાવતા હોય છે.. પણ મેં આજે માવા વગર જ એકદમ સોફ્ટ મોહનથાળ બનાવ્યો.. Sunita Vaghela -
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#DFT#cookpadindia#Cookpadgujaratiઢીલો મોહનથાળ Ketki Dave -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT#Post-2દિવાળીના તહેવારની સ્પેશિયલ વાનગી મોહનથાળધાબો દીધા વગર 30 મિનિટની અંદર તૈયાર થતો સ્વાદિષ્ટ અને સોફ્ટ મોહનથાળ Ramaben Joshi -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
ગુજરાતી ઓના ઘરે બનતી મીઠાઈ માં આ વતું નામ એટલે મોહનથાળ. આજે મે માવા વગર મોહનથાળ બનાવ્યો છે. Dipti Dave -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’#કૂકબુક#પોસ્ટ૩ Nidhi Sanghvi -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFTમોહનથાળ એ દિવાળી માં બનતી પારંપરિક મીઠાઈ છે જે બધા ને ગમતી મીઠાઇ છે Dhruti Raval -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT#CookpadIndia#Cookpadgujaratiગુજરાતી ઘરોમાં સાતમ આઠમ ની સ્પેશિયલ વાનગી એટલે મોહનથાળ.. Jigna Shukla -
-
-
-
મોહનથાળ |Mohanthal| recipe in gujarati )
#વેસ્ટગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં મોટા તહેવારો જેવા કે જન્માષ્ટમી અને દિવાળી પર મોહનથાળ બનાવામાં આવે છે. મોહનથાળ એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. Kashmira Bhuva -
મોહન થાળ (Mohanthal Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ2મોહન થાળ પહેલીવાર જ બનાવ્યો છે.. Mrs Viraj Prashant Vasavada -
સ્વાદિષ્ટ દાણેદાર ઇન્સ્ટન્ટ મોહનથાળ
#RB19#Week19# માય રેસેપિ ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમોહનથાળ એ મારી પસંદગીની વાનગી છે મેં આ મોહનથાળ મારા કાકા માટે બનાવ્યો છે તેની મનપસંદ વાનગી છે તેથી મેં આજે દાણે દાળ ઇન્સ્ટન્ટ ડ્રાય ફુટ વાળો મોહનથાળ બનાવ્યો છે અને આ વાનગી હું મારા કાકાને તેને ડેડી કેટ કરું છું Ramaben Joshi -
-
મોહનથાળ(mohanthal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’#trend3 Vidhi V Popat -
-
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
# કૂકબુક#પોસ્ટ1મેં મોહનથાળ પહેલી જ વાર બનાયો છે પણ ખરેખર સ્વાદમાં એકદમ બેસ્ટ બન્યોછે અને દેખાવમાં પણ ખુબ સરસ લાગે છે તમે પણ મેં આપેલા માપ પ્રમાણે બનાવશો તો ખરેખર ખુબ જ સરસ બનશે. Davda Bhavana -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#trend3મોહનથાળ એ આપણા ગુજરાતીઓની ટ્રેડિશનલ સ્વીટ છે. આજે મે આ સ્વીટ પહેલીવાર બનાવી છે એ પણ મારા ઠાકોરજી ને ધરાવવા માટે રીઅલી ખૂબ જ સરસ બની અને સોફ્ટ પણ એટલી જ બની છે. તમે પણ એક વાર જરૂર થી આ રેસીપી બનાવો. Vandana Darji -
મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
મોહનથાળ એ ગુજરાતની લોકપ્રિય મિઠાઈ છે.તેને ચણાના લોટમાં માવો અને ખાંડની ચાસણી એડ કરી બનાવવામાં આવે છે. બનાવતી વખતે માપમાં થોડું ધ્યાન રાખવામાં આવે તો મોહનથાળ એકદમ પરફેક્ટ બને છે.#વેસ્ટ#ગુજરાત Jigna Vaghela -
-
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#GA4#week9#દિવાળી હોય એટલે મોહનથાળ તો પહેલો યાદ આવે અને બધાને ફેવરીટ હોય એટલે આપણે બનાવતા જ હોઈએ છીએ મારો મોહનથાળ એકદમ મસ્ત બન્યો છે તો આપ જરૂરથી બનાવશે Kalpana Mavani -
મોહનથાળ મોદક (Mohanthal Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiમોહનથાળ મોદકEkadantaya vakratundaya Gauri tanaya dheemahiGajeshanaya bhalchandraya Shree ganeshaya dheemahi.. Ketki Dave -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#WDTere Nam.... Hamne Kiya Hai...Cookpad Special Woman ye "Taz" LINIMABEN..... તમે મારા કૂકપેડ ના સ્પેશ્યલ વુમન છો...... મને બરાબર યાદ છે કે ગઇ અક્ષય તૃતિયા પર મને પ્રભુજી ને મોહનથાળ ધરાવવાની સખત ઈચ્છા થઇ.... અને મેં "મિઠાઈ ક્વીન" લીનીમાબેન પાસે એની રેસીપી માંગી.... હવે લીનીમાબેન ઓર્ડર થી મિઠાઈ બનાવે છે.... તેમ છતાં પણ તેમણે મને Secret tricks સાથે મોહનથાળ બનાવવા ની રેસીપી સમજાવી તેમજ રેસીપી લખીને પણ મોકલી..... Heartily ❤ Thanks Dear LINIMABEN For Everything....હું ખુશ નસીબ છું કે તમે મને મલ્યા... Ketki Dave -
-
મોહનથાળ (Mohan Thal Recipe In Gujarati)
#trend3તહેવારમાં પ્રસાદી રૂપે બનાવી શકાતો મોહનથાળ Bhavna C. Desai -
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1સાતમ આવે છે તો આપણે ગુજરાતી મિષ્ટાન્ન ન ખાઈ એ તેવું કેમ ચાલે? એટલે મે બનાવ્યો મારા સન નો ફેવરીટ મોહનથાળ તો તમે પણ બનાવો. Vk Tanna -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (21)