મેસુબ (Mesub Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન એક કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરવું હવે તેમાં ગરમ કરેલું ઘી અને બેસન ઉમેરી બરાબર મિક્સ કરવું
- 2
હવે મેસૂબ ને જે થાળી માં સેટ કરવાનો હોય તેને ઘી લગાવી તેના ઉપર બટર પેપર મૂકી ઘી લગાવી રાખો
- 3
હવે બેસન નું મિક્સર ને ગેસ ઉપર મૂકી સતત હલાવતા રહેવું
- 4
હવે થોડી વાર માં ઘી છૂટ્સે અને મિશ્રણ ફૂલી જશે હવે ગેસ બંધ કરી તેમાં ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરવું અને તરત જ બટર પેપર પર પાથરી દેવો પછી બિલકુલ હલાવવું નહિ 5 મિનિટ પછી કાપા પાડી લેવા અને ગરમ ગરમ મેસૂબ ને 2 કલાક ઢાંકી દેવો જેનાથી સરસ કલર આવશે 2 કલાક પછી મીસુબ ના ચોસલા કાઢી લો
- 5
હવે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15700689







ટિપ્પણીઓ (2)