દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15722283
લસણ વાટી ને તેમા મરચુ એડ કરી મિક્સ કરી લસણ ની ચટણી રેડી કરો.
કડાઈ મા તેલ મુકી લસણ ચટણી એડ કરી સાતળો.મીઠું,હળદર, ધાણાજીરુ એડ કરી મિક્સ કરો.
ગેસ બંધ કરી દહીં એડ કરી મિક્સ કરો. સર્વીગ બાઉલ મા લઈ કોથમીર થઈ ગાર્નિશ કરી સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (11)