કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાબ.(Raab Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાબ.(Raab Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાબ.(Raab Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#CB6
post 1
શિયાળામાં પારંપરિક રીતે બનતી સ્વાદિષ્ટ અને પોષ્ટીક રાબ.

#CB6
post 1
શિયાળામાં પારંપરિક રીતે બનતી સ્વાદિષ્ટ અને પોષ્ટીક રાબ.

વધુ વાંચો

રાબ.(Raab Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#CB6
post 1
શિયાળામાં પારંપરિક રીતે બનતી સ્વાદિષ્ટ અને પોષ્ટીક રાબ.

#CB6
post 1
શિયાળામાં પારંપરિક રીતે બનતી સ્વાદિષ્ટ અને પોષ્ટીક રાબ.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  • ૨ ચમચી દેશી ઘી
  • ૨ ચમચી ઘઉં નો લોટ
  • ૨ કપ પાણી
  • ૧ કપ દૂધ
  • ૩ ચમચી ઓર્ગેનિક ગોળ પાઉડર/ ગોળ
  • ૨ ચમચી બદામ પિસ્તા
  • ૧ ચમચી મગજતરી
  • ૧ ચમચી કોપરું
  • ૧ ચમચી સૂંઠ પાઉડર
  • ૧ ચમચી ગંઠોડા પાઉડર
  • ૧/૨ ચમચી ઈલાયચી પાઉડર
  • ૩-૪ લવિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક પેનમાં પાણી ગરમ કરો.તેમા ગોળ અને દૂધ નાખી મિક્સ કરવા.ગરમ થાય એટલે બાજુ પર રાખો.

    રાબ.(Raab Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાબ.(Raab Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાબ.(Raab Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજા પેનમાં ઘી ગરમ થાય એટલે ઘઉં નો લોટ નાખી શેકી લો.બરાબર શેકાઈ ને સુગંધ આવે ત્યારે દૂધ,પાણી અને ગોળ નું મિશ્રણ ઉમેરો.

    રાબ.(Raab Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાબ.(Raab Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાબ.(Raab Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં લવિંગ,સૂંઠ,ગંઠોડા,ઈલાયચી,કોપરું,બદામ,પિસ્તા અને મગજતરી નાખી થવા દો.મિશ્રણ ઘટ્ટ થાય એટલે ઉપર સૂકામેવા નાખી ઉપયોગ કરે.

    રાબ.(Raab Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાબ.(Raab Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાબ.(Raab Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર November 23, 2021 14:31
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (26)

heena
heena @cook_26584469
November 25, 2021 16:12
Delicious dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાબ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati)
  2. સ્ટફડ હરાભરા કબાબ (stuffed Hara bhara kabab recipe in Gujarati)
  3. રાબ (Raab Recipe In Gujarati)
  4. ટોમેટો ગાર્લિક ચટણી સેન્ડવીચ ઢોકળા (Tomato Garlic Chutney Sandwich Dhokla Recipe In Gujarati)
  5. વેજ તુફાની પંજાબી સબ્જી (Veg Toofani Punjabi Sabji Recipe In Gujarati)
  1. રાબ (Raab Recipe In Gujarati)
  2. મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  3. મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
  4. લાલ તીખી ચટણી (Red Spicy Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15731077
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close