લાલ તીખી ચટણી (Red Spicy Chutney Recipe In Gujarati)

Rashmi Pomal @yamiicooking111
કોઈ પણ ચટપટી વાનગી જોડે લાલ મરચું, લસણ ની તિખ્ખી ચટણી વાનગી ને સ્વાદિષ્ટ બનાવે છે...
લાલ તીખી ચટણી (Red Spicy Chutney Recipe In Gujarati)
કોઈ પણ ચટપટી વાનગી જોડે લાલ મરચું, લસણ ની તિખ્ખી ચટણી વાનગી ને સ્વાદિષ્ટ બનાવે છે...
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ, મીઠું, મરચું સારી રીતે ખાંડી લેવા. એક નાની તપેલી માં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ નાખી ચટણી નો વગર કરવું. તેમાં પાણી ઉમેરી બે મિનિટ ઉકળવા દેવું, ચટણી વિવિધ વાનગી સાથે સર્વ કરી શકાય.
- 2
પાણી વગર એમજ ચટણી વગાર કરી, ડ્રાય ચટણી ને 15 દિવસ સુધી સ્ટોરેજ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણ ની ચટણી
#ઇબુક૧#૧૨લસણ ની ચટણી એ તો કોઈ પણ રસોઈ ની જાન છે. કાઠીયાવાડ માં તો સવાર ની શરૂઆત જ લસણ ની ચટણી થી થાય છે. ભાખરી ,રોટલી,વડા, મુઠીયા, ઢેબરા, ઢોકળા, હાંડવો બધા જોડે લસણ ની ચટણી ખાઈ શકાય છે. સવાર મા ચા જોડે લસણ ની ચટણી અને રોટલી ભાખરી કે રોટલો ખાવા ની ખૂબ જ મજા આવે છે Chhaya Panchal -
તીખી તમતમતી લાલ લસણ ની ચટણી
#RJSરાજકોટ/જામનગર ના લોકો ખવાના બહુજ શોખીન છે અને એ પણ રોડસાઈડ સ્નેક આ ચટણી માં લસણ અને લાલ મરચું પડે છે જેને લીધે આ ચટણી બહુજ તીખી અને ટેસ્ટી લાગે છે. Bina Samir Telivala -
લસણ અને લાલ મરચાં ની ચટણી (Garlic Red Chilli Chutney Recipe In Gujarati)
#GA4#Week4#Chatani# લસણ અને લાલ મરચાં ની ચટણીઆ ચટણી ઢોકળાં, ઢેબરાં અને તીખા પુડલા સાથે સરસ લાગે છે. Colours of Food by Heena Nayak -
સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati)
#RC3 Weekredમેં આજે સૂકી લાલ વડાપાવ ની ચટણી બનાવી છે,તેને ફ્રીઝ માં એક મહિનો સુધી સ્ટોર કરી શકાય છે,એકદમ ઝટપટ બની જાય છે,હાલ મોનસુન સીઝન ચાલુ છે તો આ ચટણી બહુ સ્વાદિષ્ટ લાગે છે,તો ચાલો બનાવીએ ચટણી, Sunita Ved -
લાલ મરચાં અને લસણ ની ચટણી
ઈબુક રેસિપી#RB19 : લાલ મરચાં અને લસણ ની ચટણીફ્રેશ લાલ મરચાં અને લસણ ની ચટણી એકદમ ટેસ્ટી 😋 લાગે છે. જેને તમે કોઈ પણ ફરસાણ કે પછી પૂરી , થેપલા , પરોઠા , ભાખરી સાથે સર્વ કરી શકો છો. Sonal Modha -
રાજસ્થાની સ્પાઇસી ગાર્લીક ચટણી
#તીખીલસણની ચટણી આપણે બનાવીએ જ છીએ પરંતુ એમાં લાલ મરચું પાઉડર ઉમેરીએ છે.. મે અહીં લસણ ની સાથે આદુ અને સુકા લાલ મરચા નો ઉપયોગ કર્યો છે.. આ ચટણી માં લાલ મરચું પાઉડર એટલે કે ચટણી નો ઉપયોગ કરેલો નથી... એકદમ તીખી તમતમતી 🔥🔥🔥 Hiral Pandya Shukla -
નાળિયેરની લાલ ચટણી (Coconut Red chutney recipe in Gujarati)
નાળિયેર ની લાલ ચટણી નાળિયેરની લીલી અથવા તો સફેદ ચટણી કરતા ઘણી અલગ છે. આ ચટણીમાં આંબલી અને લાલ મરચાં ઉમેરવામાં આવે છે જેનાથી એને થોડો ખાટો અને તીખો સ્વાદ મળે છે. નાળિયેર ની લાલ ચટણી ઢોસા, ઉત્તપમ, ઈડલી કે વડા સાથે અથવા તો જમવામાં સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઈડ#પોસ્ટ1 spicequeen -
તીખી લાલ ચટણી (Tikhi Lal Chutney Recipe In Gujarati)
લાલ ચટણી ના ઉપયોગ વડા પાવ, મસાલા ઢોસા, ઢોકળા જેવી અનેક વાનગી મા ઉપયોગ કરીયે છે. ભોજન ની થાળી મા પણ સાઈડ ડીશ તરીકે પીરસી શકાય છે જેના થી દાળ ,શાક ટેસ્ટી લાગે છે અને થાળી ની શોભા મા પણ અભિવૃદ્ધિ કરે છે . બનાવી ને 15 ,20દિવસ સ્ટોર કરી શકો છો. Saroj Shah -
મુંબઈ સ્પેશિયલ વડાપાંઉ ની સુકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati)
#GA4 #week4 #chutney મુંબઈ ની જાન વડાપાંઉ અને વડાપાંઉ ની જાન તેની સૂકી તીખી લાલ ચટણી વડાપાંઉ ને વધારે સ્વાદિષ્ટ બનાવે તેમા નાખેલી સુકી તીખી લાલ ચટણી આ ચટણી થી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે અને મુંબઈ ના વડાપાંઉ તો ખુબજ પ્રખ્યાત છે એ તેની સુકી લાલ તીખી ચટણી માટેમુંબઈ ની વડાપાંઉ ની સુકી લાલ ચટણી જે ઘણી બધી વાનગી મા નાખી શકાય આ ચટણી ઇડલી ઢોકળા, વડાં , અને સિમ્પલ સેન્ડવીચ કે બાફેલા બટેટા તેમાં આ ચટણી નાખો એટલે તેનો સ્વાદ અનેક ગણો વધી જાયઅને પાછુ 1મહિના સુધી આરામ થી સ્ટોર કરી શકાયકોઇ પણ ભરેલા શાકમા પણ નાખો એટલે શાક હોઇ એના કરતા અનેક ગણું સ્વાદિષ્ટ બને Hetal Soni -
લસણ ની લાલ મરચાં ની ચટણી
#તીખી લસણ અને લાલ મરચાં , જીરું,મીઠું અને મરચું પાવડર ની તીખી તમતમતી ચટણી બનાવી છે. તે વડા પાવ, દાબેલી, ઢોસા , ઢોકળાં, ઈડલી , ભેળ,અને બીજી તમને ભાવતી વાનગી સાથે સર્વ કરી શકો. Krishna Kholiya -
લાલ મરચાંની તીખી ચટણી
#માસ્ટરક્લાસથોડા દિવસ અગાઉ આપણે લાલ મરચાંની ખાટી-મીઠી ચટણી તથા કોઠાની ચટણી બનાવતા શીખ્યા તો આજે હું બનાવીશ ફ્રેશ લાલ મરચામાં ટામેટા, આદુ, કોથમીર ઉમેરીને તીખી ચટણી જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ રેસીપી. Nigam Thakkar Recipes -
લાલ મરચાની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadલાલ મરચા ની ચટણી સરસ લાગે છે. શાક ન હોય ત્યારે પણ શાકની અવેજીમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
ડીનર મા ઘઉં ના ફાડા ની ખીચડી ને લસણ ની ચટણી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે એક વાર બનાવી જુઓ Kapila Prajapati -
રેડ ચટણી(Red Chutney Recipe in Gujarati)
#GA4 #Week13મેં વડાંપાઉ સાથે સૂકા લાલ મરચાં અને લસણની ચટણી બનાવી છે. થોડી લિકવીડ ચટણી બનાવી છે ખૂબ જ ખાવાની મજા આવે. Bijal Parekh -
લાલ મરચાં લસણ ની ચટણી નું પ્રીમિકસ (Lal Marcha Lasan Chutney Premix Recipe In Gujarati)
લાલ ચટાકેદાર લસણ ની ચટણી નું પ્રીમિકસ Mittu Dave -
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
પરોઠા,થેપલા,રોટલા,ખિચડી કે કોઈ પણ recipe સાથે લસણ ની ચટણી એડજેસ્ટ થઈ જાય..એક સમયે શાક ના હોય તો પણ આ ચટણી શાક ની ગરજ સારે છે.. Sangita Vyas -
લાલ મરચાની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલાલ મરચા ની ચટણી Ketki Dave -
વાટેલી લાલ ચટણી
#ChooseToCook ચટણી તો આપણે બધા બનાવતા જોઈએ છે પણ આ વાટેલી લાલ ચટણી નો ટેસ્ટ એકદમ સરસ આવે છે શિયાળાની મોસમમાં લાલ મરચા એકદમ સરસ આવે છે ત્યારે આ ચટણી ખાવાની ખૂબ મજા આવે છે Tasty Food With Bhavisha -
સ્પાઇસી ટોમેટો ચટણી(spicy tomato chutney)
#3weekmealchallenge#week1#spicy#chutney#માઇઇબૂક #post18ઘણા પ્રકાર ની ચટણી આપડે બનાવતા હોઈએ છીએ. કોપરા ની, લસણ ની, સીંગદાણા ની, ફુદીના ની . આજે આપડે સ્પાઇસી ટોમેટો ચટણી બનાવીએ. Bhavana Ramparia -
લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી એવરેજ માં ઓછી તીખી હોય છે..રોટલા કે ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ઝટપટ બનતી આ ચટણી સ્વાદ માં પરફેકટ છે. Sangita Vyas -
લસણ ની તીખી મીઠી ચટણી (Lasan Tikhi Mithi Chutney Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : લસણની તીખી મીઠી ચટણીબધા ના ઘરમાં લસણ ની ચટણી તો બનતી જ હોય છે. અમારા ઘરમાં તો આ ચટણી કાયમ ને માટે હોય જ તો આજે મેં લસણની તીખી મીઠી ચટણી બનાવી છે. Sonal Modha -
-
સુક્કી વડાપાંવ લાલ ચટણી (vadapav dry red chutney recipe in Gujarati)
#goldenapron3Week21આ ચટણી મહીનાઓ સુધી રાખી શકાય છે. વડાપાંઉ પર સુકી ચટણી ટેસ્ટી લાગે છે. આ ઈડલી,પકોડા,સેન્ડવીચ, પરાઠા, ઢોંસા બધામાં યુઝ કરી શકાય છે. તીખીને ચટપટી છે. Vatsala Desai -
લાલ સૂકી ચટણી (lal suki chutney recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલઆ લાલ સૂકી ચટણી વડાપાઉં અથવા ખિચ્ચું સાથે ખાઈ શકાય છે. ચોમાસું પણ આવી ગયું છે તો આ ઋતું માં ભજીયા, પકોડા, બટાકા વડા પણ ખૂબ બનાવતા હોઈએ છે તો આ ચટણી ખૂબ ઉપયોગી થશે. એટલે ઝટપટ બનાવી ને સ્ટોર કરી લો. Chandni Modi -
રેડ સાઉથ ઈન્ડિયન ટામેટા ની ચટણી (red south indian tomato Chutney recipe in gujarati)
સ્પેશિયલ સાઉથ ઇંડિયન રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સંભાર અને નારિયેળ ની ચટણી જોડે એક લાલ ચટણી પણ સર્વ કરવા માં આવે છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. ખાટી, તીખી અને એકદમ ચટપટી લાગતી આ ચટણી બધા ને બહુ જ ભાવતી હોય છે. અહીં મેં આ રેડ સાઉથ ઈન્ડિયન સ્ટાઇલ ટોમેટો ની ચટણી ની રેસિપિ આપી છે. મારા મામા મામી સાઉથ માં રહે છે એટલે મારી મમ્મી મારા મામી પાસેથી આ રેસિપિ શીખી છે અને હું મારી મમ્મી પાસેથી.#south #સાઉથ Nidhi Desai -
લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1 #Hathimasala#week1 લાલ મરચા ની ટેસ્ટી સ્પાઇસી ચટણી Sneha Patel -
કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#RC4 આ ચટણી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે..કોઈ વખત શાક ન પણ હોય તો રોટલી ભાખરી જોડે શાક ની ગરજ સારે છે.ખટમીઠી આ ચટણી જરૂર બનાવા જેવી છે .. Sangita Vyas -
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlicઆપડે બહુ જુદી જુદી જાતની લસણ ની ચટણી મો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લસણની સૂકી ચટણી,વઘારેલી લસણ ની ચટણી, લીલા લસણની ચટણી,મારવાડી લસણ ની ચટણી, પાઉંવડા ની ચટણી, કાઠિયાવાડી સ્ટાઈલની લસણ ની ચટણીઓ, બધી ચાટ ઉમેરતી લસણ ની ચટણી. આજે આ બધા માંથી હું બે જાતની લસણ ની ચટણી બનાવી રહી છું. પાઉંવડા માં વપરાતી ચટાકેદાર મહારાષ્ટ્ર ની ફેમસ સુકી ચટણી અને કાઠિયાવાડ ની ચટણી. મુંબઈ(મહારાષ્ટ્ર)ના ફેમસ એવા પાઉંવડા માં એના લસણ ની સુકી ચટણી નું ખુબ જ મહત્વ હોય છે. એનાં વગર વડાપાઉં માં જરા પણ મઝા નથી આવતી. ખુબ જ ઓછા ઘરમાં જ અવેલેબલ હોય એવાં સામાન માંથી ખુબ જ ઝડપથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવા માં આવે છે. એને બનાવ્યા પછી કાચ ની બોટમાં ભરી તમે ૧ મહિનો આરામથી રાખી શકો છો. અમારી ઘરે વડાપાઉં બધા ના ખુબ જ ફેવરેટ છે, એટલે વારંવાર આ ચટણી નો ઉપયોગ થતો હોય છે.કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) માં પણ લસણ ની ચટણી બહુ જ પ્રખ્યાત છે. કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. ત્યાં લોકો સવાર, સાંજ જમવા સાથે લસણ ની ચટણી જરુર થી લે છે. એમની જ સ્પેશિયલ રીતની ચટણી બે પ્રકારની હોય છે. સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણી. મોટા ભાગ ના એમનાં કુકીંગ માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરતા હોય છે. આ ચટણી બનાવવી પણ બહુ જ સહેલી છે. ચટણી બનાવી કાચની બોટલમાં ભરી ૧૫ દિવસ સુધી રાખી સકાય છે. આજે મેં એમની સૂકી ચટણી ખુબ જ ઓછા સામાનમાંથી બનાવી છે. બહુ જ સ્વાદિષ્ટ ચટણી બની છે. બાજરાના રોટલા જોડે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે.જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો તમે પણ આ ચટણી જરુર થી બનાવી જોજો. આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
સૂકા લાલ મરચાં ની ચટણી (Dry Red Chili Chutney Recipe In Gujarati)
આ ચટણી લાંબા સમય માટે સ્ટૉર કરી શકાય અને કોઈ શાક માં પણ નાખી એનો સ્વાદ વધારી શકાય gomti ben natvarlal panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15730886
ટિપ્પણીઓ (10)