મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બાજરી નો લોટ લઈ ને ઉપર ના બધાજ મસાલા એડ કરી ને બરાબર મિક્સ કરી લો.
- 2
ત્યાર બાદ છાશ માં ગોળ નાંખી ને મિક્સ કરી લો. આજ છાશ થી ઢેબરાં નો લોટ બાંધી લો. જરૂર લાગે તો જ થોડું પાણી લો.
- 3
હવે નાના નાના લૂવા લઈ ઢેબરાં ને થેપી લો. અને ગરમ તેલ માં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ મેથી ના ઢેબરાં. તેને ચા, દહીં, અથાણાં સાથે સર્વ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#cookpadindia#CookpadgujaratiWeek 6મેથીના ઢેબરાં Ketki Dave -
-
-
-
-
-
ઢેબરાં (Dhebra recipe in Gujarati)
#સાતમ ઢેબરાં, જેને બાજરી ના વડા તરીકે પણ ઓળખાય છે. જો ફરવા જતાં હોય તો ઠંડા થાય પછી ડબ્બામાં ભરી લઈ જઈ શકાય છે. 4 થી 5 દિવસ સુધી ટકે છે. ચા સાથે ખૂબ જ સરસ લાગે છે. પરફેકટ ટેકનીક થી હાથે થી જ બનાવવામાં આવે છે Bina Mithani -
-
-
મેથી ના ઢેબરા (Methi Na Dhebra Recipe In Gujarati)
#GA4#Week2# Food pazzle 2# Fungerrk ( મેથી ) Hiral Panchal -
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા- વધેલી ખીચડી માંથી#GA4 #Week19 Kinjal Shah -
-
-
-
-
-
-
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6#week6આજે મેં ઢેબરા બનાવ્યા એમાં કસૂરી મેથી નો ઉપયોગ કર્યો છે..અને એટલા બધા ટેસ્ટી થયા છે કે બસ ખાધા જ રાખીએ.. Sangita Vyas -
-
બાજરી ના ઢેબરા (Bajri Dhebra Recipe In Gujarati)
#CB6#cookpadindia#cooksnapoftheday Noopur Alok Vaishnav -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15731193
ટિપ્પણીઓ (2)