મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)

hetal shah @cook_26077458
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને ભાજી ને સાફ કરી ધોઈ લેવી ત્યાર પછી એક બાઉલ માં દહીં,છાસ,ગોળ,લસણ,લીલા મરચા અને આદુ ને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લેવું હવે એક મોટા બાઉમાં બંને લોટ લેવા
- 2
હવે લોટ માં મીઠું, લાલ મરચું,હળદર,અજમો અને મેથી મસાલો નાખી મિક્સ કરવું પછી ધોયેલી ભાજી નાખવી
- 3
હવે બધું મિક્સ કરી તેલ,દહીં નું મિશ્રણ અને તલ નાખી લોટ બાંધવો
- 4
હવે લોટ ને થોડું તેલ લેવું અને બરાબર મસળી લો અને લોયા બનાવી લો પછી ઢેબરાં બનાવી બંને બાજુ તેલ મૂકી શેકી લેવા
- 5
તો તૈયાર છે આપડા મેથી પાલક ઢેબરાં તેને મે બૂંદી ના રાયતાં સાથે સર્વ કરીયા છે
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15740688



















ટિપ્પણીઓ