પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

hetal shah @cook_26077458
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ની ભાજી ને ધોઈ મિક્સર ના બાઉલ માં લો તેમાં લીલા મરચા અને લીલું લસણ ઉમેરી પેસ્ટ બનાવો
- 2
હવે એક મોટા બાઉલ માં ઘઉં નો લોટ લો તેમાં મીઠું,હળદર,અજમો,તેલ અને પાલક પેસ્ટ ઉમેરો
- 3
હવે પાણી નાખી નરમ લોટ બાંધવો હવે પરાઠા વણો તેના ઉપર ઘી લગાવી લોટ ભભરાવી પરાઠા ને ફોલ્ડ કરી ફરી થી વણી લેવું
- 4
હવે લોઢી ને ગરમ કરી પરાઠા ને બંને બાજુ તેલ લગાવી શેકી લેવા
- 5
હવે ગરમ ગરમ પરાઠા ને મે બૂંદી ના રાયતાં સાથે સર્વ કરીયા છે તમે ખાટ્ટા અથાણાં સાથે કે પછી લસણ ની ચટણી સાથે પણ સર્વ કરી શકો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15742158

















ટિપ્પણીઓ