ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)

Rashmi Pomal @yamiicooking111
શિયાળા માં ફ્લાવર બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. અમારા ઘર માં બધાં ને બહુ ભાવે.
ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. અમારા ઘર માં બધાં ને બહુ ભાવે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર ને પાણી થી ધોઈ, જીણી સમારવી. એક કડાઈ માં તેલ લઈ તેમાં રાઈ, જીરું હિંગ નું વગાર કરી ફ્લાવર ઉમેરી ધીમા તાપે ફ્લાવર ને સાંતળવું. થોડી વાર ડીશ ઢાંકી ધીમા તાપે શાક ચડવા દેવું. પાણી ઉમેરવા ની જરૂર નહીં પડે.
- 2
શાક ચમચા થી એક વાર હલાવી, જોઈ લેવું. શાક બરાબર ચડી જાય એટલે તેમાં સેવ ને સમારેલાં ધાણા વડે ગાર્નિશ કરી ગરમ રોટલી સાથે પીરસવું...
Similar Recipes
-
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર ને લીલાં વટાણા બહુ સરસ મળે છે. એનું શાક પણ સ્વાદિષ્ટ બને છે.#શિયાળો#વટાણા Rashmi Pomal -
ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
ફ્લાવર નું આ શાક સૂકું બને છે.અને સરળતા થી બની જાય છે.સ્વાદ માં ખુંબ સરસ લાગે છે. Varsha Dave -
કોલી ફ્લાવર નુ શાક(Cauliflower shaak Recipe in Gujarati)
#GA4 #Week10કોલી ફ્લાવરશિયાળામાં ફ્લાવર ખૂબ સરસ આવતા હોય છે. તેમાંથી અલગ અલગ ઘણી વાનગી બને છે. અહીં બધાં ના ઘર માં બનતું ફ્લાવર નું શાક બનાવીએ. મેં તેમાં થોડા વટાણા નાખી ટેસ્ટી બનાવ્યું છે. Chhatbarshweta -
ફ્લાવર કેપ્સિકમ શાક (Cauliflower Capsicum Shak Recipe In Gujarati)
#GA4 #Week24મારા ઘર માં આ શાક વારંવાર બંને છે.રેગ્યુલર ફ્લાવર નું બનાવીયે તેના થી થોડું અલગ છે પણ ફટાફટ બની જાય છે. ટેસ્ટ બહુ જ સરસ છે. Arpita Shah -
ફ્લાવર નું શાક (Cauliflower sabji recipe in Gujarati)
ફ્લાવર નું શાક નાના મોટા સૌને ભાવે છે શિયાળામાં મજા આવે આ શાક ખાવા ની મજા આવે.#GA4#WEEK10 Priti Panchal -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
શિયાળા માં લીલી ડુંગળી બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. જે રોટલી, રોટલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ઝડપ થી બની જાય છે. ...મે લીલી ડુંગળી નું શાક સેવ વારુ અને તીખું એમ અલગ બનાવ્યા છે.#FFC3 .. Rashmi Pomal -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
-
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week24આજે મેં ફ્લાવર વટાણા નું છૂટું શાક બનાવ્યું છે જે એક્દમ ટેસ્ટી બન્યું છે મને બવ ભાવે છે આ શાક. charmi jobanputra -
-
ફ્લાવર ના ડાળખાં નું અથાણું
શિયાળા માં ફ્લાવર કુણા આવતા હોય છે જેથી એના ડાળખાં પણ કુણા આવે છે. આપણે ફ્લાવર નો ઉપયોગ કરી લાયે પછી એના આ ડાળખાં ને નાખી દેતા હોયે છીએ. પણ મારેય ઘર માં એનું પણ અથાણું બને છે. એના કુણા ડાળખાં ને ધોઈ ને ઈન સમારી ને એમાં આચાર મસાલો નાખી ને એને રોટલી જોડે ખવાય છે. અને મને પણ ફ્લાવર નું શાક ના ભાવે એટલે હું પણ આ અથાણું બનાવું. Bansi Thaker -
ફ્લાવર ટામેટા નું શાક (Flower Tomato Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સીઝનમાં ફ્લાવર ખુબ સરસ આવે છે. તેને કુક થતા પણ વાર નથી લાગતી. ફ્લાવર સાથે રીંગણ ,વટાણા, બટાકા કાંઈ પણ મેચ કરી શકાય છે. Neeru Thakkar -
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
ફ્લાવર -બટાકાનું શાક(Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10આ શાક શિયાળા માં રોટલી કે ભાખરી સાથે ગરમ ગરમ ખાઈ શકો છો Kamini Patel -
છીણેલા બટેટા ફ્લાવર નું શાક
કઈક નવીન રીતે શાક બનાવ્યુ..આ રીતે બનાવવાથી શાક ઝડપ થી ચડી જાય છે તેમજ દેખાવઅને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Sangita Vyas -
ફ્લાવર વટાણા બટેકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#winter recipeચાલો મિત્રો , ફ્લાવર ની સીઝન હવે પૂરી થવા ની છે ..તો મે આજે એનું શાક બનાવ્યું છે .. Keshma Raichura -
ફ્લાવર દાણા નું શાક(Cauliflower tuar dana sabji recipe in Gujarati)
મારુ શિયાળા નું પસંદગી નું શાક છે. ફ્લાવર પણ એકદમ ફ્રેશ અને મોટા મોટા હોઈ છે, અને લીલી તુવેર નું તો પૂછવાનું જ સુ. Nilam patel -
કોલીફ્લાવર શાક (Cauliflower Shak Recipe in Gujarati)
#GA4#week24સામાન્ય રીતે બધાજ ઘરો માં બપોરના ભોજન માં રોટલી અને શાક બનતા જ હોય છે સીઝન મુજબ શાક ની મજા પણ અલગ જ હોય છે હમણા શિયાળા ને અનુરૂપ ફ્લાવર પણ સારું મળે છે આજે મે ફ્લાવર નું શાક બનાવ્યું છે જે ડ્રાય બનાવ્યું છે જેથી ટિફિન માં પણ લઈ જવું સરળ રહે છે.જેમાં ફ્લાવર ની સાથે બટાકા અને લીલાં વટાણા પણ લીધા છે. khyati rughani -
રીંગણ મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી સરસ મળે, રીંગણ, મેથી નું શાક રોટલા જોડે ટેસ્ટી લાગે...#મેથી Rashmi Pomal -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#SVCદૂધી બહુ ગુણકારી એને ઠંડક આપે છે. દૂધી માંથી ગણી વાનગી બને છે. અને શાક પણ સરસ બને છે. દૂધી નું શાક બનાવવા કુણી દૂધી લેવી. Rashmi Pomal -
-
-
શક્કરટેટી નું શાક (Muskmelon Shak Recipe In Gujarati)
જમવામાં ક્યારેક ખાટું મીઠું શાક બનાવું હોય તો શક્કર ટેટી નું શાક બેસ્ટ છે. બહુ જ સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
મસાલા પાલખ કરી શાક
#VN#શાકપાલખ હેલ્થ માટે ખૂબજ સરસ. અમારા ઘરમાં બધાં સભ્યો ને ભાવે છે આ શાક. સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે.lina vasant
-
ફ્લાવર વટાણા નુ શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ની ૠતુ મા ફ્લાવર વટાણા ખુબ સરસ અને તાજા આવે છે. Niyati Mehta -
કાજુ કરેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
રસ સાથે આ શાક સરસ લાગે છે. કારેલા માં કાજુ અને સેવ નાંખી હોવાથી કડવું પણ બહુ લાગતું નથી તેથી બાળકો ને પણ ભાવે છે. Arpita Shah -
ફ્લાવર નું શાક (cauliflower sabji in Gujarati)
#GA4#post1#Week10#Cauliflower એમ તો ફ્લાવર નું શાક બટાકા સાથે બનાવે છે પણ આજે મે એમાં વટાણા નાખ્યા છે એમાં તમે તુવેર ના દાણા સાથે પણ બનાવી શકો છો Pooja Jaymin Naik -
મોગરી નું શાક (Mogri Sabji Recipe In Gujarati)
#MW4#મોગરીનુશાક. શિયાળામાં મોગરી બજાર માં મળે છે.મોગરી નું શાક પણ બને છે અને રાઇતું પણબને છે. sneha desai -
ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફ્લાવર નું શાકDil ❤ Hum Hum kareeee.. khush ho jaye.....Post Ke Liye rum... zum Kare... Ghabharaye.... Cookpad મા રોજ કાંઇક નવું કરવાની મઝા આવે છે.... Ketki Dave -
તળેલાં રીંગણ, બટાકા નું શાક
રીંગણ, બટાકા નું શાક બધાં બનાવતા જ હોય છે પણ તળી ને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15742524
ટિપ્પણીઓ (4)