રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજીને સાફ કરી તેને સમારીને પાણીથી સારી રીતે ધોઈ લો.
- 2
હવે એક તાંસળામાં લોટ સિવાયની બધી સામગ્રી મિક્સ કરો. હવે તેમાંથી પાણી છૂટશે. હવે તેમાં ઘઉંનો લોટ અને બાજરીનો લોટ મિક્સ કરો. જરૂર પડે તો જ તેમાં પાણી ઉમેરો.
- 3
હવે તેના લુઆ પાડી પાતળા પાતળા વણી અને લોઢી માં તેલ મૂકીને શેકી લો. ગરમ ગરમ ઢેબરાને દહીં કે ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મેથીના ઢેબરાં (Methi Dhebra Recipe in Gujarati)
મેથીની ભાજી ખાવામાં કડવી લાગે છે પણ એ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.ગુજરાતીઓ ના ઢેબરાં દેશ-પરદેશમાં ખૂબજ પ્રખ્યાત છે.શિયાળામાં લગભગ બધા ગુજરાતીઓ ના ઘરમાં અઠવાડિયામાં એકાદ બે વાર તો ઢેબરાં થતાં જ હોય. ટેસ્ટ માં ગળપણ ખટાશ વાળા ઢેબરાં લગભગ નાના- મોટા દરેક ને ભાવતા હોય છે. સવારનો નાસ્તો હોય કે સાંજની હલકી ફુલકી ભૂખ હોય. ઢેબરાં મળે એટલે મજા પડી જાય.એમાંય સાથે ચા, મરચાં, થીનું ઘી અથવા બટર હોય અને લીલી ચટણી હોય પછી પૂછવું જ શું?#GA4#week19 Vibha Mahendra Champaneri -
-
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6મેથીના ઢેબરા બહુ ખાધા હવે આપણે પાલક ના ઢેબરા ખાઈએ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6થેપલાની સાથે સાથે ઢેબરા પણ ગુજરાતીઓની પસંદગીનો નાસ્તો કે વાનગી છે. ગુજરાતીઓને મેથીના ઢેબરા પ્રત્યે એટલો લગાવ હોય છે કે તે જરૂર કરતા હંમેશા વધારે જ બનાવે છે જેથી પાછળથી પણ તે ખાઈ શકાય. ઠંડા હોય કે ગરમાગરમ, મેથીના ઢેબરા બંને સ્વરૂપમાં સ્વાદિષ્ટ જ લાગે છે. Juliben Dave -
-
મલ્ટી ગ્રેઈન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6#week6આજે મેં ઢેબરા બનાવ્યા એમાં કસૂરી મેથી નો ઉપયોગ કર્યો છે..અને એટલા બધા ટેસ્ટી થયા છે કે બસ ખાધા જ રાખીએ.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#BR#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે ઠંડીમાં ગરમ ઢેબરા ખાવાની મજા ઓર છે. વડી આ ઢેબરામાં મેથીની ભાજી, લીલું લસણ આ બધું જ આરોગ્ય વર્ધક છે. Neeru Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15742146
ટિપ્પણીઓ (7)