શેર કરો

ઘટકો

૩૦ - ૪૦ મીનીટ
  1. ૨ કપઘઉંનો લોટ
  2. ૧/૨ કપબાજરાનો લોટ
  3. ૨ ચમચીચણાનો લોટ
  4. ૧ કપમેથીની ભાજી
  5. ૧/૨ કપદહીં
  6. ૧ ચમચીલસણની ચટણી
  7. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. ૧ ચમચીહળદર
  9. ૧.૫ ચમચી લાલ મરચું પાઉડર
  10. ૧ ચમચીઅજમો
  11. ૨ ચમચીતલ
  12. ૧ ચમચીખાંડ/ગોળ
  13. મીઠું જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ - ૪૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટમાં ઘઉંનો લોટ, બાજરાનો લોટ ઉપર મુજબના મસાલા નાખી લોટ બાંધી લો.

  2. 2

    લોટમાંથી લુઓ લઈ વણી લો. તવી ગરમ કરી તેની પર બંને બાજુ ગુલાબી પાંદડી પડે તેમ બધા ઢેબરા શેકી લો.

  3. 3

    તો તૈયાર છે ગરમાગરમ ટેસ્ટી ઢેબરા. તે ચા, કોફી કે દહીં સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes