કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વડાપાઉં (Vadapav Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વડાપાઉં (Vadapav Recipe In Gujarati)

Neha Sarasiya
Neha Sarasiya @Nehaa_23

#JR

#JR

વધુ વાંચો

વડાપાઉં (Vadapav Recipe In Gujarati)

Neha Sarasiya
Neha Sarasiya @Nehaa_23

#JR

#JR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૩ નંગબાફેલા બટાકા
  • ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૩ નંગપાઉં
  • 1/2 ચમચી હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ચમચીલસણની ચટણી
  • 1 કપબેસન
  • 3 ચમચીબટર
  • તેલ તળવા માટે
  • 1 ચમચીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેસન લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર ઉમેરો

  2. 2

    પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું

  3. 3

    હવે બાફેલા બટાકાનો છૂંદો કરવું

    વડાપાઉં (Vadapav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં હળદર આદુ મરચા નો વઘાર કરી નાખવો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો

  5. 5

    પછી તેમાં કોથમીર ઉમેરો

    વડાપાઉં (Vadapav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બધું બરાબર મિક્સ કરી તેના ગોળા વાળવા

    વડાપાઉં (Vadapav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર કરેલા ગોળાને બેસનના ખીરામાં બોળી તળી લેવા

    વડાપાઉં (Vadapav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વડાપાઉં (Vadapav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તવી ગરમ કરી તેની પર બટર મૂકી લસણની ચટણી મૂકી પાઉં શેકી લેવું

    વડાપાઉં (Vadapav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વડાપાઉં (Vadapav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    વચ્ચે તૈયાર કરેલ વડુ મુકી પાવ બંને બાજુ શેકી લેવું

    વડાપાઉં (Vadapav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    કેચપ અથવા ચટણી સાથે સર્વ કરવું

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha Sarasiya
Neha Sarasiya @Nehaa_23
પર November 29, 2021 11:28

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
November 30, 2021 02:45
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વડા પાઉં

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ડુંગળી ગાજર નુ રાયતુ (Dugri Gajar Raita Recipe In Gujarati)
  2. વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
  3. અડદ નાં લોટ નાં ફાફડા (Urad Flour Fafda Recipe In Gujarati)
  4. મગ મેથી નું શાક (Moong Methi Shak Recipe In Gujarati)
  5. બીટ ગાજર નો‌ હલવો (Beetroot Gajar Halwa Recipe In Gujarati)
  1. બેસન (Besan Recipe In Gujarati)
  2. પાલક લસણ ના થેપલા (Palak Garlic Thepla Recipe In Gujarati)
  3. વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)
  4. હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15748212
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close