રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ચણા નો લોટ લો તેમાં પાણી,હળદર, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો
- 2
ત્યારપછી એક પેન માં તેલ ગરમ કરો તેમાં રાઇ, જીરું નાખો પછી તેમાં ચપટી હિંગ, લસણ ની પેસ્ટ નાખો પછી તેમાં ચણા ના લોટ પાણી માં મિક્સ કરેલો ઉમેરો પછી તેમાં મરચું, ધાણા જીરું,નાખી બરાબર હલાવો પછી થોડી વાર બફાવા મૂકી દો
- 3
ઘટ્ટ થાય એટલે ઉતારી લો તૈયાર છે બેસન ભાખરી કે રોટલી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દુધી અને મેથી ના થેપલા(Dudhi & Methi Thepla Recipe in Gujarati)
#GA4#WEEK20#Thepla#Dudhi & Methi Thepla Heejal Pandya -
-
-
-
-
-
-
-
-
બેસન(Besan Recipe in Gujarati)
#GA4#Week12#cookpad#cookpadindia#cookpadgujarati#December2020બેસન એક સ્વાદિષ્ટ વાનગી છે. તેને ભાખરી અને ગોળ સાથે ખાવાથી સારી લાગે છે. Dhara Lakhataria Parekh -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેગી સ્ટફ્ડ પેટીસ (Maggi Stuffed Pattice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Heejal Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15748849
ટિપ્પણીઓ (3)