ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઇ તેમાં 1/2 ચમચી અજમો સ્વાદ અનુસાર મીઠું અને 2 ચમચી ઘી નું મોણ ઉમેરો
- 2
હવે જરૂર મુજબ પાણી લઈ તેનો કઠણ લોટ બાંધવો
- 3
હવે તેમાંથી લૂઓ લઈ જાડી રોટલી વણવી તેની પર હાથેથી દબાવી ડિઝાઈન પાડવી
- 4
ને તવી ગરમ કરી ધીમા તાપે બંને બાજુ રોટલી બરાબર ચોળવી
- 5
પછી શેકાઈ જાય એટલે ઘી લગાવી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15763377







ટિપ્પણીઓ