ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Jagruti Javyia
Jagruti Javyia @Jjagruti_15

#JR

ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ ખજૂર
  2. 100 ગ્રામ ઘી
  3. 1/2 કપ કાજુ બદામ ના કટકા
  4. 1 ચમચીગુંદર
  5. 2 ચમચીટોપરાનું ખમણ
  6. 1 ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ખજૂર લઇ તેમાંથી ઠળિયા કાઢી સાફ કરી લેવો

  2. 2

    ઘી ગરમ કરી તેમા ગુંદર અને કાજુ બદામ ના કટકા તળી લેવા

  3. 3

    હવે તે જ કડાઈમાં ઘી નાંખી ખજૂર શેકી લેવો

  4. 4

    બરોબર માવા જેવું થાય ત્યાં સુધી શેકવું

  5. 5

    બરાબર શેકાઈ જાય એટલે અંદર તળેલો ગુંદર કાજુ બદામ ના કટકા ટોપરાનું ખમણ અને ખસખસ ઉમેરી મિક્સ કરવું

  6. 6

    પછી તેને થાળીમાં ઢાળી દેવું ઠંડુ થાય એટલે તેના કાપા પાડી ચોસલા પાડવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Javyia
Jagruti Javyia @Jjagruti_15
પર

ટિપ્પણીઓ

Similar Recipes