કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલ્ટીગ્રેઇન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલ્ટીગ્રેઇન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મલ્ટીગ્રેઇન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati)

Rital Soni
Rital Soni @ritals_19

#JR

#JR

વધુ વાંચો

મલ્ટીગ્રેઇન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati)

Rital Soni
Rital Soni @ritals_19

#JR

#JR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧ કપઘઉંનો લોટ
  2. 1 કપરાગી નો લોટ
  3. 1 કપગોળ
  4. 1/2 કપ મખાણા પાઉડર
  5. 1-1/2 કપ ઘી
  6. 2 ચમચીગુંદર
  7. 2 ચમચીકાજુ બદામ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મખાણા ને શેકી તેનો પાઉડર કરવો કાજુ બદામ નો પાઉડર કરી લેવો

    મલ્ટીગ્રેઇન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલ્ટીગ્રેઇન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલ્ટીગ્રેઇન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કડાઈમાં ઘી લઈ તેમાં ઘઉંનો લોટ અને રાગી નો લોટ શેકી લેવો

    મલ્ટીગ્રેઇન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલ્ટીગ્રેઇન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલ્ટીગ્રેઇન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગુંદરને ઘીમાં તળી લેવા

  4. 4

    બન્ને લોટ બરાબર શેકાય જાય એટલે તેમાં તળેલો ગુંદર મખાના પાઉડર અને કાજુ બદામનો પાઉડર ઉમેરો

    મલ્ટીગ્રેઇન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મલ્ટીગ્રેઇન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બધું હલાવી બરાબર મિક્સ કરવું

  6. 6

    ગોળને ઝીણો કાપી લેવો મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે તેમાં કાપેલો ગોળ મેળવો

    મલ્ટીગ્રેઇન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બધુ બરાબર મિક્સ કરી થાળીમાં ઠારી દેવું

  8. 8

    ઠંડુ થાય એટલે તેના ચોસલા પાડી લેવા

    મલ્ટીગ્રેઇન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rital Soni
Rital Soni @ritals_19
પર December 06, 2021 11:13

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
  2. વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
  3. અડદિયા (Adadiya Recipe In Gujarati)
  4. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
  5. લેફટઓવર તળેલી રોટલી (Leftover Fried Rotli Recipe In Gujarati)
  1. કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
  2. ખજૂર અંજીર પાક (Khajoor Anjeer Paak Recipe In Gujarati)
  3. ઇટાલિયન પનીર સબ્જી (Italian Paneer Sabji Recipe In Gujarati)
  4. ભરેલા રીંગણા નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15769683
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close