કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#CB8
#cookpadgujrati
#cookpadindia
#Diwali2021

#CB8
#cookpadgujrati
#cookpadindia
#Diwali2021

વધુ વાંચો

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#CB8
#cookpadgujrati
#cookpadindia
#Diwali2021

#CB8
#cookpadgujrati
#cookpadindia
#Diwali2021

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 1મોટો બાઉલ મિક્સ વેજીટેબલ, સુરતી પાપડી ના દાણા, વટાણા, તુવેરના દાણા, બટાકા, રીંગણ, શકરીયા, રતાળુ
  2. ૨બારીક સમારેલા ટામેટા
  3. 1 ચમચીલીલુ લસણ
  4. 1/2 ચમચી હળદર
  5. 1સૂકું લાલ મરચું
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 1/2 ચમચી ખાંડ
  11. પાણી જરૂર મુજબ
  12. 8 નંગમેથીના ભાજીના તળેલા મુઠીયા
  13. ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કુકરમાં તેલ મૂકી તેલ ગરમ થાય પછી તેમાં હિંગ,સૂકા લાલ મરચા,આદુ-મરચા-લસણની પેસ્ટ અને લીલું લસણ નાખી બે મિનીટ સાંતળો. હવે તેમાં બધા શાકભાજી અને બધા મસાલા નાખી હલાવી લો.

  2. 2

    પછી તેમાં તળેલા મુઠીયા ઉમેરી થોડું પાણી રેડી ત્રણ સીટી વગાડી લો. હવે કુકર થોડું ઠંડુ થાય એટલે ઊંધિયું એક બાઉલમાં કાઢો.

  3. 3

    હવે રેડી છે ઉધિયું.તેને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીર અને ઝીણી સેવ મૂકી ગરમાગરમ સર્વ કરો.

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર December 08, 2021 14:01

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રીંગણ ના રવૈયા (Ringan na ravaiya recipe in Gujarati)
  2. લીલવા તુવેર ની કચોરી (Lilva Tuver Kachori Recipe In Gujarati)
  3. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  4. ભરેલા રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)
  5. લીલા વટાણા ની કચોરી (Green Pea Kachori Recipe In Gujarati)
  1. ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
  2. ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
  3. સુરત ની ફેમસ સાબુદાણા ની ખીચડી ભૅલ
  4. લીલવા તુવેર ની કચોરી (Lilva Tuver Kachori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15775014
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close