લીલવા તુવેર ની કચોરી (Lilva Tuver Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં લોટ અને રવો લો અને તેમાં મોણ ઉમેરી મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી રોટલી કરતાં કઠણ અને ભાખરી કરતાં નરમ લોટ બાંધી તેને 1/2 કલાક ઢાંકી ને રાખી દો
- 2
સૌ પ્રથમ લીલવા અને વટાણા માં આદું મરચાં ઉમેરી તેને બારીક પીસી લો (જરૂર મુજબ પાણી ઉમેરી શકો છો)
- 3
એક પેન માં તેલ ગરમ કરો અને તેમાં પીસેલી પેસ્ટ ઉમેરો અને તેમાં મીઠું ઉમેરો તેને ઢાંકી ને ધીમા તાપે ચઢવા દો વચ્ચે વચ્ચે ચલાવતા રહો
- 4
ત્યારબાદ તેમા મીઠું મરચુ અને હળદર પાઉડર અને ગરમ મસાલો ઉમેરો અને બારીક સમારેલી કોથમીર ઉમેરો અને માવો બીજાં વાસણ માં ઠંડો કરવા મૂકો
- 5
લોટ ને કૂણવી તેનાં લુવા બનાવો અને તેમાંથી નાની પૂરી વણી લો અને વચ્ચે માવો ભરી તેને કચોરી નો આકાર આપી દો આ રીતે બધી કચોરી તૈયાર કરી લો
- 6
એક પેનમાં તેલ ગરમ કરો ત્યાબાદ તેમાં ધીમા તાપે કચોરી ને બદામી કે સોનેરી રંગ ની તળી લો અને ખજૂર ની ચટણી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલવા તુવેર ની કચોરી (Lilva Tuver Kachori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#US Sneha Patel -
-
લીલવા કચોરી(Lilva kachori recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ18લીલવા કચોરી લીલવા એટલે કે લીલી તુવેર માંથી બનાવવા માં આવે છે. આ કચોરી ખૂબ જ સવાદિષ્ટ લાગતી હોય છે. Shraddha Patel -
સુરતી લીલવા તુવેર કચોરી (Surti Lilva Tuver Kachori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR6 Sneha Patel -
-
લીલવા કચોરી (lilva kachori in gujarati recipe)
#MW3શિયાળા માં લીલી તુવેર એટલે કે લીલવા ના દાણા ખૂબ જોવા મળે અને એમાંથી કચોરી દરેક ના ઘરમાં બને જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર હોવાથી હેલ્થી પણ એટલી જ. Neeti Patel -
લીલી તુવેર ની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati)
શિયાળા માં લીલા શાકભાજી બહુ સરસ મળતા હોય છે.અને એમાં પણ લીલી તુવેર જોઈને તો પહેલા કચોરી ની જ યાદ આવે.મારા ફેમિલી મા બધા ને આ કચોરી બહુ જ ભાવે છે#GA4#Week13#Tuver Nidhi Sanghvi -
-
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#RC4#લીલી રેસીપી#week4#રેંબો રેસિપીલીલવા ની કચોરી મારા મિસ્ટર ને બહુ ભાવે જ્યાં સુધી તુવેર આવે ત્યાં સુધી અમારે લગભગ કેટલી વખત બની જાય છે છેલ્લે સ્ટોર પણ કરી ને ઠંડી ની સીઝન માં પણ બનાવીએ તો આજે મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
લીલવા ની કચોરી (Lilva Ni Kachori Recipe In Gujarati)
ગુજરાતી પ્રખ્યાત ફરસાણ #GA4 #Week4 #post1 #gujarati LILWA NI KACHORI Kinu -
-
-
લીલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળા ની શરૂઆત અને પોષક તત્વોની ભરમાર એટલે આવી સ્પાઇસી વાનગીઓ POOJA kathiriya -
તુવેર ના લીલવા ની કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#તુવેર Hema Paresh Mehta ( Hemangini ) -
-
લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
Cookpad midweek chellange#MW3#friedRecipe name :lilva kachori આ કચોરી મા લીલી તુવેર ઉપયોગ કયૉ છે જે પૉટીનરીચછે એમા મે લીલા લસણ નો પણ ઉપયોગ કયૉ છે જે રોગ પ્રતિકારક શકતા વધારે છે Rita Gajjar -
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#LSR#festive#marraige#winter#લીલવા#cookpadgujarati#cookpadindiaશિયાળો એટલે લગ્ન ની સીઝન અને તેમાં પણ જમવા ની ખૂબ જ મજા આવે કારણ શાકભાજી પણ સરસ મળે.લગ્ન માં લીલવા ની કચોરી બહુ ફેમસ બધા ને બહુ ભાવે તો મેં પણ બનાવી અમારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું.મેં લીલવા ને નોનસ્ટિક માં ચડાવ્યા છે પણ લગ્ન માં વધારે માત્રામાં હોય તો ક્રશ લીલવા ને કૂકર માં પણ બાફતા હોય છે જેથી ઝડપ થી બની જાય. Alpa Pandya -
લીલવા / તુવેર કચોરી (Lilva kachori recipe in Gujarati)
લીલવા કચોરી શિયાળાની સિઝનમાં બનાવવામાં આવતો લોકપ્રિય નાસ્તો છે. કચોરી ઘણા અલગ-અલગ પ્રકારની બનાવવામાં આવતી હોય છે પણ શિયાળા દરમ્યાન ગુજરાતમાં લીલવાની કચોરી લગભગ દરેક ગુજરાતીના ઘરમાં બને જ છે. લીલવા કચોરી તુવેરના દાણા થી બનાવવામાં આવે છે.#MW3#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)