ભરેલા રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)

ભરેલા રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે રવૈયા ને ધોઈ લો પછી તેને કાપા પાડી ને પાણી મા મુકી દો જેથી કરીને કાળા ન પડે પછી સેકેલા શીંગદાણા અને સફેદ તલ ને મિક્સીમાં ક્રશ કરી લો અધકચરું રાખવાનુ છે તમે જોઈ શકો આ રીતે
- 2
ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી લો તમે જોઈ શકો છો આ રીતે પછી તેને મિક્સ કરી લો
હવે તેને રીંગણા ભરી લો તમે જોઈ શકો છો આ રીતે
હવે ટામેટા ની પ્યુરી બનાવી લો - 3
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ છમકો કરી લો પછી તેમાં ટામેટા ની પ્યુરી નાખો સાંતળી લો
સંતળાય પછી તેમાં બધા મસાલા નાખી લો ભરવાના મસાલો પણ ઉમેરી લેવો - 4
હવે એક પેનમાં થોડું તેલ મૂકી તેમાં રીંગણા ને ચડવા દો ધીમા તાપે રોસટ કરી લો રીંગણા ચડી જાય એટલે આપણી ગે્વી તૈયાર કરી છે તેમાં નાખી દો પછી તેને સરસ રીતે મિક્સ કરી લો ૩/૪ મિનિટ સુધી રહેવા દેવું ધીમા તાપે
થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો - 5
ધાબા સ્ટાઈલ ભરેલા રીંગણા તૈયાર છે
Similar Recipes
-
-
-
ભરેલા રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીગણા nu શાક પરોઠા સાથે ભાખરી સાથે ડિનર માં લઈ શકાય. Dhara Jani -
-
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8 Week-8 આજે મે ખૂબ સરળ રીતે, મસાલા થી ભરપુર, ચટપટુ ભરેલા રીંગણ નું શાક બનાવ્યું છે. આ શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
-
-
-
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
ભરેલા રીંગણ બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3ભરેલું શાક બધા ના ઘરે બનતું હોય છે. અહીં જે મેં ચણાનો લોટ ઉપયોગ કર્યો છે તે બનાવવાની પણ રેસિપી સાથે આપું છું. તે લોટને આપ ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. અને આ લોટ ના ઉપયોગથી ભરેલા ગુંદા, ભરેલા રીંગણા બટાકા નું શાક પછી ભરેલા મરચા અને કારેલા ના શાકમાં પણ ઉપયોગ કરી શકો છો. Buddhadev Reena -
ભરેલા રીંગણા ગ્રીન ગ્રેવીમાં (Bharela Ringan In Green Gravy Recipe In Gujarati)
#CB8શિયાળો આવે એટલે દરેકના ઘરમાં પાલક રીંગણાનું શાક તો બનતું જ હોય છે પણ આજે અહીં મેં ભરેલા રીંગણા ને પાલકની ગ્રેવી સાથે તૈયાર કરેલ છે જે સ્વાદમાં ખુબ જ સરસ બન્યા છે. તો આવો આપણે જોઈએ તેની રેસિપી... Riddhi Dholakia -
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8#WEEK8 charmi jobanputra -
-
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા નું શાકઆ શાક પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. અમારા ઘરમાં બધાને ભરેલું શાક ખૂબ જ ભાવે છે.ભરેલા રીગણા બટાકા ,મરચા ,કારેલા કોઈ પણ . Sonal Modha -
-
ભરેલા રીંગણ નું લસણિયું શાક (Bharela Ringan Lasaniya Shak Recipe In Gujarati)
#Week8#CB8 Hina Naimish Parmar -
-
જૈન રેડ ગે્વી (Jain Red Gravy Recipe In Gujarati)
આ રેસિપી બધા પંજાબી શાક માં તમે યુઝ કરી સકો છોમે બધા પંજાબી શાક બનાવ્યા છેતમે સ્ટોર પણ કરી શકો છોડીપ ફી્ઝર માં રાખવીતો આવો જોઈએ કઈ રીતે બને#RC3#redrecipies#week3 chef Nidhi Bole -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
ભરેલા શાક સામાન્ય શાક કરતાં સ્વાદમાં અલગ જ હોય છે. સામાન્ય રીતે લોટવાળું ભરેલા શાક હોય છે મે આજે લોટ ની બદલે શીંગદાણા નાં ભુક્કમાં મસાલો કરી ભરેલા રીંગણ બનાવ્યા છે. Stuti Vaishnav -
-
ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiભરેલા રવૈયા બટાકાનુ શાક Ketki Dave -
ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
મહારાષ્ટ્ર નુ ફેમસ શાક તેવું ભરેલા રીંગણ નું શાક. અમારા ધરે બધા ને ભાવે છે. Meera Thacker -
-
-
ભરેલા રીંગણા બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
આ શાક દરેક ઋતુ અને દરેક પ્રસંગે બનાવી શકાય છે ખાસ તો લગ્ન પ્રસંગે ખાસ બનાવવા માં આવે છે Darshna Rajpara -
More Recipes
ટિપ્પણીઓ (7)