રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સફેદ વટાણા ને ૫ થી ૬ કલાક પલાળી રાખવા
- 2
પછી તને બાફી લેવા
- 3
બટાકાને બાફી લેવા
- 4
હવે થોડું તેલ મૂકી વટાણા નો વઘાર કરવો સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરો
- 5
તેમાં એક બટાકાનો છૂંદો કરી નાખો થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું
- 6
બાફેલા બટાકાનો છૂંદો કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો
- 7
પછી તેમાંથી પેટીસ વાળી તવી પર બન્ને બાજુ તેલ મૂકી શેકી લેવી
- 8
હવે એક પ્લેટ લઇ તેમાં તૈયાર થયેલ પેટીસ લઈ તેની ઉપર રગડો નાખી ઉપર બંને ચટણી સેવ અને ડુંગળી નાખી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15775513















ટિપ્પણીઓ