ચીઝ જામ પીન વ્હીલ સેન્ડવીચ (Cheese Jam Pin Wheel Sandwich Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
ચીઝ જામ પીન વ્હીલ સેન્ડવીચ

ચીઝ જામ પીન વ્હીલ સેન્ડવીચ (Cheese Jam Pin Wheel Sandwich Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
ચીઝ જામ પીન વ્હીલ સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સેન્ડવીચ બ્રેડ ઊભા કાપા વાળો
  2. ૧/૨ કપ એપલ જામ (ઘરનો)
  3. અમુલ ચીઝ સ્પ્રેડ & માખણ
  4. સીલ્વર ફોઇલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રેડ ની ૧ સ્લાઇસ ને વેલણ થી વણીને પતલી કરી એનિ ઉપર માખણ લગાવોહવે એની 1/2બાજુ ચીઝ સ્પ્રેડ લગાવો અને 1/2બાજુ એપલ જામ લગાવો

  2. 2

    હવે જામ બાજુ થી હળવેથી ગોળ ગોળ અને ફીટ રોલ વાળો....

  3. 3

    હવે આ રોલ ને એલ્યુમિનિયમ ફોઇલ મા લપેટી ફ્રીજમાં ૧|૨ કલાક મૂકો....... હવે બહાર કાઢી ૧.... ૧.... ઇંચ ના અંતરે કાપો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes