કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રોકલી આલમન્ડ સૂપ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રોકલી આલમન્ડ સૂપ રેસીપી મુખ્ય ફોટો

બ્રોકલી આલમન્ડ સૂપ

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#MH
#season
#soup
#Broccoli
#cookpadindia
#Cookpadgujarati
શિયાળા માં બ્રોકલી સરસ મળે છે.બ્રોકલી માં થી ભરપૂર વિટામિન્સ,મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ મળે છે. આપણા શરીર માટે ખૂબ જ હેલ્થી છે.મેં તેમાંથી સૂપ બનાવ્યો છે.

#MH
#season
#soup
#Broccoli
#cookpadindia
#Cookpadgujarati
શિયાળા માં બ્રોકલી સરસ મળે છે.બ્રોકલી માં થી ભરપૂર વિટામિન્સ,મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ મળે છે. આપણા શરીર માટે ખૂબ જ હેલ્થી છે.મેં તેમાંથી સૂપ બનાવ્યો છે.

વધુ વાંચો

બ્રોકલી આલમન્ડ સૂપ

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#MH
#season
#soup
#Broccoli
#cookpadindia
#Cookpadgujarati
શિયાળા માં બ્રોકલી સરસ મળે છે.બ્રોકલી માં થી ભરપૂર વિટામિન્સ,મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ મળે છે. આપણા શરીર માટે ખૂબ જ હેલ્થી છે.મેં તેમાંથી સૂપ બનાવ્યો છે.

#MH
#season
#soup
#Broccoli
#cookpadindia
#Cookpadgujarati
શિયાળા માં બ્રોકલી સરસ મળે છે.બ્રોકલી માં થી ભરપૂર વિટામિન્સ,મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ મળે છે. આપણા શરીર માટે ખૂબ જ હેલ્થી છે.મેં તેમાંથી સૂપ બનાવ્યો છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  • ૫૦૦ ગ્રામ બ્રોકલી
  • ૧૦ નંગ બદામ (પાવડર)
  • ૧ નંગડુંગળી
  • ૭-૮ કળી લસણ૨
  • ૨ટે. સ્પૂન લીલા ધાણા દાંડી સાથે
  • ૧ટી. સ્પૂન બટર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ (૧/૨ ટી.સ્પૂન)મરી પાવડર
  • પાણી જરૂર મુજબ
  • ફ્રેશ ક્રીમ ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રોકલી ને ધોઈ ને ઝીણી સમારી લેવું,ડુંગળી,લસણ અને લીલા ધાણા ને દાંડી સાથે સમસરી લેવા.બદામ નો પાવડર કરી લેવો.

    બ્રોકલી આલમન્ડ સૂપ રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રોકલી આલમન્ડ સૂપ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં બટર મૂકી ગરમ થાય એટલે તેમાં સમારેલું લસણ અને ડુંગળી ઉમેરી ૧ મિનિટ સાંતળી લો હવે બદામનો પાવડર ઉમેરી ૨ મિનિટ શેકી લો પછી તેમાં સમારેલી બ્રોકલી અને લીલા ધાણા ઉમેરી હલાવી ઢાંકી ને બ્રોકલી ચડવા દો.

    બ્રોકલી આલમન્ડ સૂપ રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રોકલી આલમન્ડ સૂપ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૧૫ મિનિટ માં બ્રોકલી ચડી જાય પછી થોડું ઠંડુ થાય એટલે મિક્સરમાં ચર્ન કરી તેને પેન માં લઈ સ્વાદાનુસાર મીઠું અને મરી પાવડર ઉમેરી હલાવી ૫ મિનિટ થવા દઈ ગેસ બંધ કરવો.

    બ્રોકલી આલમન્ડ સૂપ રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રોકલી આલમન્ડ સૂપ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સરવિંગ બાઉલમાં કાઢી ઉપર ફ્રેશ ક્રીમથી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરવો. તો તૈયાર છે શિયાળા ની ઠંડી માં ગરમાવો આપે એવો બ્રોકલી આલમન્ડ સૂપ.

    બ્રોકલી આલમન્ડ સૂપ રેસીપી સ્ટેપ4ફોટો
    બ્રોકલી આલમન્ડ સૂપ રેસીપી સ્ટેપ4ફોટો
    બ્રોકલી આલમન્ડ સૂપ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર December 20, 2021 06:51
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
December 22, 2021 15:15
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 10th for બ્રોકોલી

Keywords

બ્રોકોલી Soup

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખજૂર પાક (Khajur Pak recipe in gujarati)
  2. ઢીલું હલવાસન (Soft Halwasan Recipe In Gujarati)
  3. આખી કણકી નું ખીચું (Broken rice khichu recipe in Gujarati)(Jain)
  4. ખજૂર ડ્રાયફ્રુટ બાઇટ્સ
  5. ઉબાળીયું (Umbariyu Recipe In Gujarati)
  1. ખજૂર ડ્રાયફ્રુટ બાઇટ્સ
  2. તુવેરના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
  3. ફરાળી પરોઠા (Farali Paratha Recipe In Gujarati)
  4. બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15808960
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close