કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગસ (Magas Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગસ (Magas Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગસ (Magas Recipe In Gujarati)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar

#CB4

#CB4

વધુ વાંચો

મગસ (Magas Recipe In Gujarati)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar

#CB4

#CB4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
3 થી 4 સર્વિંગ્
  • 250 ગ્રામચણા નો કરકરો લોટ
  • 150 ગ્રામઘી
  • 150 ગ્રામબૂરુ ખાંડ (દળેલી ખાંડ)
  • 1-1/2 કપ દૂધ
  • 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  • થોડો છીણેલો સુકેમેવો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પહેલા દૂધ માં એક ચમચી ઘી નાખી ને સરખું મિક્સ કરી ને ધ્રાબો આપી દેવો.

  2. 2

    ત્યાર બાદ ચણા નાં લોટ માં આ ઘી વાળા દૂધ ને નાખી ને સરખું મિક્સ કરી લેવું.

  3. 3

    હવે આ લોટ ને ઘઉં ચાળવાના ચારણામાં નાખી ને સરખી રીતે ચાળી લેવો.

  4. 4

    હવે એક કડાઈમાં ઘી ગરમ કરી ને આ લોટ નાખી ને સતત હલાવતા રહેવું.. અને તેમાં વચ્ચે વચ્ચે પાણી નાં છાંટા નાખતું જવું જેથી લોટ દાણીદાર થાય.

  5. 5

    20 મિનિટ સુધી સતત હલાવી ગેસ બંધ કરી ને નીચે ઉતરી ને એક વાસણ માં ઠંડુ થવા મૂકી દેવું.. સાવ ઠંડુ પડે એટલે તેમાં ખાંડ અને ઇલાયચી નો.પાઉડર મિક્સ કરી ને સરખું હલાવી ને તેને થાળી માં પાથરવું હોય તો એમ અથવા તેના ગોળ ગોળ લાડુ વાળી લેવા.

  6. 6

    ત્યાર બાદ તેની ઉપર સૂકોમેવો છાંટી ને સ્વાદિષ્ટ મગસ નો આનંદ માણવો...🤗🤗

    મગસ (Magas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર December 20, 2021 13:25
Gandhinagar

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 23, 2021 05:04
@cook_26378136 Masttt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખજૂર પાક (Khajur Pak recipe in gujarati)
  2. આખી કણકી નું ખીચું (Broken rice khichu recipe in Gujarati)(Jain)
  3. ઢીલું હલવાસન (Soft Halwasan Recipe In Gujarati)
  4. આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
  5. ઘઉં અને બાજરા ના લોટ નું ખીચું (Wheat Bajra Flour Khichu Recipe In Gujarati)
  1. કાળા તલ નું કચરિયું (Black Sesame Seeds Kachariyu Recipe In Gujarati)
  2. ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
  3. પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
  4. ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati
https://cookpad.wasmer.app/in-gu/recipes/15809841
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close