રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક તપેલી માં પાણી ગરમ મૂકવું પછી બધા મસાલા ઉમેરી પાંચ મિનિટ ઉકળવા દો
- 2
ત્યાર બાદ ધાણા,લીલું લસણ,લીલાં મરચાં નાખો ને ફરી પાંચ મિનિટ ઉકળવા દો
- 3
હવે એક ચમચી સોડા ઉમેરી ઉકળે એટલે ચોખા નો લોટ ઉમેરી વેલણ થી હલાવી લેવું
- 4
પછી દસ મિનિટ ધીમી આચે તપેલી ને ઢાંકી ને બાફવા દેવું લોટ બફાઈ જાય એટલે ગરમ ગરમ પીરસો
- 5
તેમાં શીંગ તેલ અને લાલ મરચું પાઉડર ઉમેરો તો તૈયાર છે સ્વાદિષ્ટ ખીચું
Similar Recipes
More Recipes
- કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
- રજવાડી પાલક ખીચડી (Rajwadi Spinach khichadi Recipe in Gujarati)
- મિક્સ દાળ નો હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)
- ભેળ ની મીઠી ચટણી (Bhel Sweet Chutney Recipe In Gujarati)
- ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15812004




ટિપ્પણીઓ (2)