#JR
રતાળુ અને સૂરણને લઈ છોલી સાફ કરી તેના કટકા કરી લેવા
પછી તેને વરાળમાં બાફી લેવું
તેલ લઇ જીરું નો વઘાર કરી બાફેલું સૂરણ અને રતાળુ વઘારવું
તેમાં આદુ મરચાની પેસ્ટ મીઠું ચાટ મસાલો અને ગરમ મસાલો ઉમેરો
બધુ બરાબર હલાવી મિક્સ કરી છેલ્લે કોથમીર અને લીંબુનો રસ ઉમેરી સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)