લીલી ડુંગળી સલાડ (Lili Dungri Salad Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
લીલી ડુંગળી સલાડ (Lili Dungri Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી ડુંગળી ને પાન સાથે સમારી લો હવે પાણી થી ધોઈ લો તેમા ટામેટાં ને ધોઈ ને સમારી લો હવે તેમાં મીઠું લાલ મરચુ પાઉડર અને ધાણાજીરું નાખી બરાબર હલાવી લો તૈયાર છે સ્વાદિષ્ટ લીલી ડુંગળી નુ સલાડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળી ટામેટાં નું સલાડ (Lili Dungri Tomato Salad Recipe In Gujarati)
#CWM1 #Hathimasala Pinal Patel -
લીલી ડુંગળી સેવ નુ શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#FFC3#Week3લીલી ડુંગળી અને સેવ નું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે..અને દરેક ઘરમાં સાંજે રસોઈ માં શું બનાવવું એ સમસ્યા હોય છે.. ત્યારે આ શાક ફટાફટ તૈયાર થઇ જાય છે. Sunita Vaghela -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
લીલી ડુંગળી નું ખારિયું (Lili dungri nu khariyu recipe in Gujarati)
શિયાળામાં શાકભાજી ખાવાની મજા જ કંઇક અલગ છે. આમ તો હવે આખું વર્ષ બધી જ પ્રકારના શાકભાજી મળે છે પણ શિયાળામાં શાકભાજીનો સ્વાદ જ કંઈક નિરાળો છે. ઘણી બધી એવી વાનગીઓ છે જે શિયાળા દરમિયાન ખાવાની ખૂબ જ મજા આવે છે, લીલી ડુંગળી નું ખારિયું એમાંની એક વસ્તુ છે. એકદમ સાદી રીતે અને ઝડપથી બની જતી આ વસ્તુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. લીલી ડુંગળીના ખારીયા ને સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે પણ રોટલી ની સાથે શાક તરીકે પણ ખુબ જ સરસ લાગે છે.#GA4#Week11 spicequeen -
-
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3 લીલી ડુંગળી નું શાકકાઠિયાવાડમાં શિયાળામાં બધા ના ઘરમાં આ શાક બનતું હોય છે. એ રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Sonal Modha -
-
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#BRનવેમ્બરલીલી ડુંગળી સેવ નું શાક ફટાફટ તૈયાર...આ શાક આમારા કાઠીયાવાડ માં સાંજે વાળુ માં બનતું હોય છે.. Sunita Vaghela -
લીલી ડુંગળી નુ શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#cooksnap challangeમેં આ રેસિપી આપણા ગ્રુપના ઓથર શ્રી હેમાક્ષી બેન પટેલ જીની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને ગાંઠીયા સાથેબનાવી છે ખુબ જ સરસ બન્યું છે થેન્ક્યુ હેમાક્ષી બેન Rita Gajjar -
લીલી ડુંગળી અને ટામેટા નું સલાડ (Lili Dungri Tomato Salad Recipe In Gujarati)
#cookpadindia Rekha Vora -
-
લીલી ડુંગળી નું કચુંબર (Lili Dungri Kachumber Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
લીલી ડુંગળી અને ટામેટાં નું સલાડ(Green onion-tomato salad recipe in Gujarati)
#GA4#Week11 #Post 2#Greenonion આ સલાડ ને ઠંડીમાં બહુ ખાવાની મજા આવે છે.. મારા ઘરમાં બધાને બહુ ભાવે છે હું જમવા માં રોજ આ સલાડ બનાવુ છુ.. Payal Desai -
-
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલી ડુંગળી એકદમ તાજી મળે છે, શાક કે ગ્રેવી માં ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
લીલી ડુંગળી નું ખારીયુ (Lili Dungari Khariyu Recipe In Gujarati)
#SQશિયાળામાં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. શાકભાજીનો સ્વાદ કંઈક નિરાળો હોય છે. મને લીલી ડુંગળી બહુ જ ભાવે છે. તેથી અહીં મે લીલી ડુંગળી નું ખારિયું બનાવ્યું છે. Parul Patel -
મેથીની ભાજી લીલી ડુંગળી નું શાક (Methi Lili Dungali Shak Recipe In Gujarati)
#GA4 #Week19 Disha Bhindora -
લીલી ડુંગળી ટામેટાં નું કચુબર (Lili Dungri Tomato Kachumber Recipe In Gujarati)
#BR રાત્રી ભોજન માં લગભગ દરેક ઘેર આ કચુંબર બનતું જ હોય HEMA OZA -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
ઠંડી ની સીઝન માં લીલી ડુંગળી કે લીલા લસણ નું શાક હેલ્થ માટે ઘણું સારું છે . Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15815954
ટિપ્પણીઓ