લીલા લસણ નો રોટલો (Lila Lasan Rotlo Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરા ના લોટ મા મીઠું અને લીલુ લસણ નાખી બરાબર મિક્સ કરી લો હવે પાણી થી લોટ બાંધી લો લુઓ બનાવી લો હવે તેમાં થી રોટલો બનાવી લો હવે તાવડી ગરમ કરો તેમાં રોટલો શેકી લો ઘી ચોપડી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ લીલા લસણ નો રોટલો
Similar Recipes
-
-
-
બાજરા નો લસણ વાળો રોટલો (Bajra Lasan Valo Rotlo Recipe In Gujarati
#GA4#Week24# bajaro Jayshree Chauhan -
-
લીલા લસણ ના લાડવા (Lila Lasan Ladva Recipe In Gujarati)
શિયાળા માં લીલું લસણ બહુ સરસ મળે અને બાજરી ના રોટલા ખાવાની પણ બહુ મજા આવે અને આ મજા બમણી થઈ જાય જ્યારે લીલા લસણ ના લાડવા બનાવવા માં આવે.#GA4 #Week24 #લસણ #lasan #bajra #બાજરા Nidhi Desai -
-
લીલા લસણ - બાજરી મસાલા રોટલો (lila Lasan bajari masala Rotalo Recipe In Gujarati)
#goldenapron3#Week2#millet#Post - 1 વિદ્યા હલવાવાલા -
લીલા લસણ વાળી મગની દાળ (Lila Lasan Vali Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગની મોગર દાળમાંથી ઘણી બધી વાનગી બને છે છૂટી દાળ બને લચકો દાળ બને કચોરી બને. Neeru Thakkar -
-
-
લસણ રોટલો (Lasan Rotlo Recipe In Gujarati)
#ફટાફટસાસુમા પાસે થી શીખેલ આ રેસિપિ ખૂબ જ ઝડપ થી બને છે અને ખૂબ ઓછી સામગ્રી થી બને છે.. સ્વાદ પણ ખુબ સરસ હોઉં છે... રોટલા બપોરે બનેલા હોઈ ઠંડા રોટલા માં બનાવાય છે. KALPA -
-
-
લીલું લસણ ના ચમચમિયા (Lila Lasan Chamchamiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6 ચમચી થી સ્પ્રેડ કરવાનાં આવે છે.તેથી તેને ચમચમીયા કહેવાય છે.જે શિયાળા માં બનતી વિસરાતી છે.હેલ્ધી અને ટેસ્ટી લીલુ લસણ સાથે એકદમ ઓછા મસાલા નો ઉપયોગ કરી ને બનાવી છે. Bina Mithani -
બાજરી મકાઈ નો રોટલો (Bajri Makai Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબાજરી અને મકાઈના રોટલા તો આપણે બનાવતા જોઈએ છીએ પણ આ રોટલામાં બનાવતી વખતે તેમાં હોલ બનાવ્યા અને રોટલો શેકાઈ જાય પછી તેના ઉપર ઘી, લાલ મરચા પાઉડર અને સાંતળેલુ લીલું લસણ નાખ્યું જેથી રોટલો ખૂબ જ ટેસ્ટી બની ગયો. Neeru Thakkar -
બાજરા નો લસણિયો રોટલો
#GA4 #Week24આપણો બધાનો ખૂબ પસંદ આવે તેવો કાઠિયાવાડી રોટલો .દહીં ની તિખારી સાથે સરસ લાગે છે. Neeta Parmar -
લીલા લસણ વાળો રોટલો (Lila Lasan Valo Rotlo Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia Hinal Dattani -
રોટલો ચુરમુ(Rotlo Churmu Recipe in Gujarati)
#GA4#week7#breakfast શિયાળા ની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે હેલ્થી વાનગી જેવી કે સૂપ, બાજરા નો રોટલો, ઓળો વગેરે. મે પણ બ્રેકફાસ્ટ માં રાત્રે વધેલો બાજરા ના રોટલા નો ભૂકો કરી તેને લસણ ને બારીક સમારી ને બનાવ્યો છે જે ટેસ્ટી અને હેલ્ધી છે અને જટપટ બની જાય છે અને માત્ર ૩ સામગ્રી ની જ જરૂર પડે છે. Darshna Mavadiya -
-
-
-
લસણ રોટલો(Lasan Rotlo Recipe In Gujarati)
શિયાળામાં લીલું લસણ આવે ત્યારથી તે છેક જાય ત્યાંસુધી અમારે લસણ રોટલો બનાવવાનું ચાલુ થઈ જાય હજુ પણ સરસ લીલુ લસણ આવે છે તો મે આજે લસણ રોટલો બનાવ્યો Sonal Karia -
-
લીલા લસણ અને કોથમીર ની ચટણી (Lila Lasan Kothmir Chutney Recipe In Gujarati)
#GA4#Week24Garlic jayshree Parekh -
લીલા લસણ નો રોટલો ચુરમુ (Green Garlic Rotlo Churmu Recipe in Gujarati)
#GA4#Week24#Garlic#Bajra Aarti Lal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15815928
ટિપ્પણીઓ (2)