પાલક લસુની ખીચડી 😄

પાલક લસુની ખીચડી 😄
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બાસમતી ચોખા અને મગ ની દાળ ને 15 મિનિટ પલાળી રાખો. પછી કુકર માં દાળ - ચોખા માંથી પાણી નિતારી બીજું દોઢ ગણું પાણી રેડી તેમાં સ્વાદ મુજબ મીઠું અને હલધર નાંખી 3 વિસેલ કરી પછી ગેસ બંધ કરી દો.
- 2
ત્યાર બાદ પાલક ની ભાજી સમારી અને ધોઈ લો પછી ઉકળતા પાણી માં 5 મિનિટ પાલક ની ભાજી નાંખી મીઠું નાંખી પછી કાણાવાલા ટોપા માં કાઢી તરત બરફ ના પાણી માં મૂકી પછી મિક્સર માં ક્રશ કરી દો.
- 3
ત્યાર બાદ બીજી સામગ્રી લો. બધા શાક ચોપ કરી દો.
- 4
હવે તાવડી માં ઘી અને તેલ લઇ જીરૂ, હિંગ અને મરચાં નાંખી ચોપ કરેલ લસણ, આદુ અને ડુંગળી નાંખી મીઠું નાંખી સાંતળી ટામેટું નાંખી પાલક ની પેસ્ટ નાંખી થોડું પાણી રેડી ધાણા જીરૂ, જીરૂ પાવડર અને ગરમ મસાલો નાંખી હલાવી બનાવેલી ખીચડી નાંખી હલાવી ગેસ બંધ કરી દો.
- 5
- 6
હવે વઘાર માટે તેલ, મરચાં, સમારેલું લસણ અને મરચું નાંખી ખીચડી પર રેડી રાઇતા સાથે સર્વ કરી દો.તો રેડી છે પાલક લસુની ખીચડી...
- 7
- 8
Similar Recipes
-
ભઠિયારા ખીચડી અને પંજાબી કઢી
#TT1આ ખીચડી માટી ના વાસણ માં બનાવા માં આવે છે જેથી ટેસ્ટ માં ખુબ જ મીઠી લાગે છે અને સાથે પંજાબી કઢી ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati)
#WKRખીચડી રેસીપી ચેલેન્જઆ ખીચડી ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.પચવા માં ખુબ જ હલકી હોય છે. Arpita Shah -
તુરીયા મગ ની દાળ નું શાક
#SRJજૂન રેસીપીઆ શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10 Week-10 પાલક ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઈલ પૌષ્ટિક, સ્વાદિષ્ટ, મસાલેદાર લસણીયા પાલક ખીચડી બનાવવાની સરળ રીત. નાના મોટા દરેક ને પસંદ આવે તેવી ખીચડી ડિનર માં સર્વ કરવા માટે ઉત્તમ વિકલ્પ છે. Dipika Bhalla -
વેજ ચીઝી ઓટ્સ ચીલ્લા
#FFC7#Week - 7#ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ ચીલ્લા ખુબ જ હેલ્થી છે અને ડાયેટ મીલ છે તેમ જ ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
ગાર્લિક અડદ દાળ (Garlic Urad Dal Recipe In Gujarati)
#EB#Week10અડદ દાલ ની સાથે રોટલા ખુબ જ સરસ લાગે છે. અડદ ની દાલ હેલ્થી પણ બહુ જ છે. તેની સાથે શેકેલા મરચાં પણ સરસ લાગે છે. Arpita Shah -
-
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
દહીં તિખારી
#CB5#Week5દહીં તિખારી એક કાઠિયાવાડી ડીશ છે. જે રોટલી, રોટલા, ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે. અને તે ખાવા માં ખુબ જ ચટાકેદાર છે. Arpita Shah -
-
પાલક સૂપ
# Winter Kitchen Challange -3#Week -3આ સૂપ ખુબ જ હેલ્થી છે અને પાલક માં ફાઇબર, કેલસીઅમ, આયર્ન ભરપૂર પ્રમાણ માં છે અને વેઈટ લોસ માટે પણ આ સૂપ સારુ ઓપ્શન છે. Arpita Shah -
રજવાડી કાઠિયાવાડી ખીચડી અને દહીં તિખારી(Rajwadi Khathiyawadi Khic
#KS7ખીચડી તો લગભગ બધા ના ઘરે માં બનતી જ હોય છે. હું પણ જુદી જુદી ટાઇપ ની ખીચડી બનાવું છું જેમ કે સાદી ખીચડી, મસાલા વાળી ખીચડી, બાદશાહી ખીચડી, લેયર વાળી ખીચડી વગેરે વગેરે. આજે હું બનાવીશ રજવાડી કાઠિયાવાડી ખીચડી. આ ખીચડી ખુબ જ હેલ્થી અને નુટ્રીશન થી ભરપૂર છે અને તેની સાથે દહીં તિખારી પણ બનાવી છે તો ચાલો.... Arpita Shah -
બોમ્બે સ્ટાઇલ સ્ટ્રીટ તવા પુલાવ
#EB#Week13આ પુલાવ એકદમ કલરફૂલ છે એટલે જોતા જ મોમાં પાણી આવી જાય અને શાકભાજી થી પણ ભરપૂર છે તેથી હેલ્થી છે અને તેમાં નુટ્રી્શન પણ સારા એવા પ્રમાણ માં છે અને સ્વાદ માં તો ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
જૈન હરીયાલી પાલક ખીચડી (Jain Hariyali Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sneha Patel -
પર્યુષણ સ્પેશ્યલ રેસીપી (બિકાનેર ખીચડી)
#PRપર્યુષણ માં જૈન લોકો આ ખીચડી બનાવતા હોય છે. આ ખીચડી બહુ જ સરસ લાગે છે. ઘી નો વઘાર કરી ખીચડી બનાવાય છે અને તેની ઉપર થી તેલ નો વઘાર રેડવા માં આવે છે એટલે બહુ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
-
વઘારેલી ખીચડી
#CB1#Week1ખીચડી તો લગભગ બધા ને ભાવતી જ હોય છે. ગરમ ગરમ ખાવા ની ખુબ જ મઝા આવે છે.કઢી સાથે કે દહીં સાથે સરસ લાગે છે. Arpita Shah -
પાલક ખીચડી(Palak Khichdi Recipe In Gujarati)
#GA4#Week2 ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી એવી ખીચડી.. પાલક ખીચડી.. Aanal Avashiya Chhaya -
-
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
ડુંગરિયું
#TT1મેહસાણા ની ખુબ પ્રખ્યાત વાનગી છે. શિયાળા માં રોટલા સાથે બહુ બનાવતા હોય છે. મેં પહેલી જ વખત બનાવ્યું છે પણ ઘર માં બધા ને ખુબ જ ભાવ્યું. Arpita Shah -
મિક્સ લોટ ના વડા 😄
#EB#Week16આ વડા ગરમ ગરમ ચા સાથે અને ઠંડા પણ ખુબ જ સરસ લાગે છે. રાંધણ છઠ ને દિવસે પણ લગભગ બધા બનાવતા હોય છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકાય છે. Arpita Shah -
-
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
લહસુની પાલક ખીચડી વન પોટ મિલ છે. જે મગની દાળ, ચોખા અને પાલકમાંથી બનાવવામાં આવે છે. આ એક સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણનો વઘાર ખીચડી ને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. આ ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB10#lahsoonipalakhichdi#garlicspinachkhichdi#restaurantstyle#cookpadgujarati#cookpadindia#foodphotography Mamta Pandya -
-
-
More Recipes
ટિપ્પણીઓ (7)