મરચા ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચા ધોઈ ને વચ્ચે થી કટ કરી લો. બીજા બાઉલ માં ચણા નો લોટ,મીઠું અને બેકિંગ સોડા નાખી અને તેમાં પાણી નાખી ભજીયા નું બેટર રેડી કરી લો.
- 2
બીજા એક બાઉલ માં સ્ટફિંગ માટે ચણા ના લોટ માં બધા ઘટકો ઉમેરી સ્ટફ રેડી કરી મરચા ની અંદર ભરો.
- 3
ત્યારબાદ તેલ ગરમ થાય એટલે ભરેલા મરચા તૈયાર બેટર માં ડીપ કરી તળો.તો રેડી છે ગરમ ગરમ ભજીયા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15844852




ટિપ્પણીઓ (2)