કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાટલાના લાડુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાટલાના લાડુ રેસીપી મુખ્ય ફોટો

કાટલાના લાડુ

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA

#WK1
આ કાટલા ના લાડુ મેં મારી બેન માટે બનાવ્યા હતા . સુશીલા માસી પાસેથી શીખીને બનાવ્યા હતા તેમના લાડુ એટલા સરસ થાય છે કે એમ થાય કે ખાતા જ રહીએ Thank you સુશીલા માસી!

#WK1
આ કાટલા ના લાડુ મેં મારી બેન માટે બનાવ્યા હતા . સુશીલા માસી પાસેથી શીખીને બનાવ્યા હતા તેમના લાડુ એટલા સરસ થાય છે કે એમ થાય કે ખાતા જ રહીએ Thank you સુશીલા માસી!

વધુ વાંચો

કાટલાના લાડુ

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA

#WK1
આ કાટલા ના લાડુ મેં મારી બેન માટે બનાવ્યા હતા . સુશીલા માસી પાસેથી શીખીને બનાવ્યા હતા તેમના લાડુ એટલા સરસ થાય છે કે એમ થાય કે ખાતા જ રહીએ Thank you સુશીલા માસી!

#WK1
આ કાટલા ના લાડુ મેં મારી બેન માટે બનાવ્યા હતા . સુશીલા માસી પાસેથી શીખીને બનાવ્યા હતા તેમના લાડુ એટલા સરસ થાય છે કે એમ થાય કે ખાતા જ રહીએ Thank you સુશીલા માસી!

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

60મિનિટ
30 servings
  • 1કિગ્રા ઘઉંનો કરકરો લોટ
  • 1કીગ્રા ઘી
  • 1કીગ્રા ભીલી ગોળ
  • 200ગ્રામ કાટલું
  • 200ગ્રામ દળેલી સુંઠ
  • 200ગ્રામ ગુન્દ
  • 100ગ્રામ કાજુ
  • 100ગ્રામ બદામ
  • 100ગ્રામ પીપરી મુળ ના ગંઠોડા નો પાઉડર
  • 50ગ્રામ અજમો
  • 50ગ્રામ સુવાદાણા
  • 2ચમચી હળદર
  • 1જાયફળ
  • 1વાટકી દળેલી ખાંડ
  • 20ગ્રામ આખા મરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

60મિનિટ
  1. 1

    લોટ ચાળી ઘી માં શેકવો.મીડીયમ તાપે શેકવો. સુવા,અજમા,જાયફળનો ભૂકો કરી લેવો. કોપરાને ઝીણું સમારી મિક્ષરમાં ક્રશ કરી લેવું..ગોળ ઝીણો સુધારી લેવો. કાજૂ બદામ ની કતરણ કરી લેવી ગુંદ 1/2 ક્રશ કરી લેવો. 1/2 તળી લેવો.

  2. 2

    લોટ બરાબર શેકાઈ જાય એટલે તેમાં દળેલો ગુંદ ઉમેરવો. ગુંદ તળાઈ જાય એટલે તેમાં સુંઠ, કાટલું,અજમાં,હળદર મરી,સુવાદાણાનો પાઉડર મિક્સ કરવો.

  3. 3

    લોટ નવશેકો થાય એટ્લે તેમાં સમારેલો ગોળ ઉમેરો. સરખું મિક્સ કરો. કાજુ બદામ ની કતરણ ઉમેરો. તળેલો ગુંદ ઉમેરો. દળેલી ખાંડ ઉમેરો.અને લાડવા વાળો. તૈયાર છે આપણા શક્તિ વર્ધક કાટલાં ના લાડુ. આપણા દેશમાં પ્રસુતિ પછી બાળકની માતા ને આ લાડવા ખાસ આપવામાં આવે છે

    કાટલાના લાડુ રેસીપી સ્ટેપ3ફોટો
    કાટલાના લાડુ રેસીપી સ્ટેપ3ફોટો
    કાટલાના લાડુ રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર February 14, 2022 10:15
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

shill shah
shill shah @Shill_shah
March 09, 2022 12:35
Hey, it's a very delicious recipe! I also found one platform for recipes, you can upload your recipes there with amazing contests and prices. It’s www.foodism.xyz
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લાડવા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. આમળા નો મુખવાસ (Gooseberry Mukhavas recipe in Gujarati)
  2. રતાળુ પૂરી (Purple Yam Poori Recipe In Gujarati)
  3. મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
  4. વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
  5. પાણીપુરી ફલેવર ખાખરા (Panipuri Flavoured Khakhra Recipe In Gujarati)
  1. લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
  2. ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
  3. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  4. બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15845087
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close