કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#valorpapdinushaak
#valor
#surtipapdi
#winterspeical
#flatbeansabji
#kathiyawadistyle
#cookpadgujarati
#cookpadindia

#valorpapdinushaak
#valor
#surtipapdi
#winterspeical
#flatbeansabji
#kathiyawadistyle
#cookpadgujarati
#cookpadindia

વધુ વાંચો

વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#valorpapdinushaak
#valor
#surtipapdi
#winterspeical
#flatbeansabji
#kathiyawadistyle
#cookpadgujarati
#cookpadindia

#valorpapdinushaak
#valor
#surtipapdi
#winterspeical
#flatbeansabji
#kathiyawadistyle
#cookpadgujarati
#cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ
  • ૨૫૦ ગ્રામ વાલોર
  • ૨ નંગટામેટાં
  • ૫-૬ કળી લસણ
  • ૨ ચમચીલાલમરચું પાવડર
  • ૨ ચમચીધાણાજીરૂ
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૧/૨ ચમચીહળદર
  • સ્વાદનુસાર મીઠું
  • ચપટીહિંગ
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચીજીરૂ
  • ૧ ચમચીઅજમો
  • ૪ ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    વાલોર પાપડી ની નસો કાઢી, ખોલી, ટુકડા કરીને ધોઈ લો. સાથે સાથે ટામેટાંને સમારી લો.

    વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લસણની ચટણી તૈયાર કરવા માટે ખલમાં લસણની કળી, લાલમરચું પાવડર અને ધાણાજીરૂ ઉમેરીને વાટી લો.

    વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે, કૂકરમાં તેલ ગરમ કરી રાઈ ઉમેરો, તતડે પછી જીરૂ, અજમો, હિંગ, હળદર અને વાલોર ઉમેરીને સાંતળો.

    વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ, લસણની ચટણી, મીઠું, ગરમ મસાલો અને ટામેટાં ઉમેરીને ૫-૭ મિનીટ તેલમાં ચડવા દો. પછી, અડધી વાટકી પાણી ઉમેરી હલાવીને ઢાંકણ બંધ કરી ૨ સિટી વગાડ્યા બાદ ગેસની ફ્લેમ બંધ કરી દો.

    વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કુકર ઠંડું થાય પછી વ્યવસ્થિત મિકસ કરી લો.

    વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે વાલોર પાપડીનું શાક તેને ગરમા ગરમ રોટલા સાથે સર્વ કરો.

    વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર January 03, 2022 17:25
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
January 06, 2022 03:18
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 10th for વાલોર

Keywords

વાલોર પાપડી શાક બીન્સ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  2. ખાઉસ્વે (Khow Suey Recipe In Gujarati)
  3. મરચા ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
  4. મટર પનીર (Matar Paneer recipe in Gujarati) (Jain)
  5. ભરેલા મરચા ના ભજીયા તળ્યા વગર (Stuffed Chili Pakoda without Fry Recipe In Gujarati)
  1. ગુંદર ની પેદ (Gundar Ped Recipe In Gujarati)
  2. મેથી ના લાડુ (Methi Ladu Recipe In Gujarati)
  3. મરચા નુ અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
  4. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15846384
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close