વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને એક કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ કુકરમાં ૨ ચમચા તેલ લઈ તેમાં ૨ ટેબલ સ્પૂન બટર નાંખી. તેમાં થોડું જીરું તજ, તમાલપત્ર ના પાન, લવિંગ, લીમડાના પાન ઇલાયચી ઉમેરી હલાવો.
- 2
હવે તેમાં સમારેલા બધા શાકભાજી ઉમેરી 5 મિનીટ માટે સાંતળી લો. થોડું થયા બાદ તેમાં ટામેટું નાખી દો હવે તેમાં દહીં ઉમેરી મિક્સ કરી મરચું પાઉડર હળદર પાઉડર, બિરયાની મસાલો,ગરમ મસાલો, મીઠું નાખી ધીમા તાપે હલાવી લો થોડું સાતળી તેમાં ચોખા પાથરી દો. અને હલાવ્યા વગર તેમાં પણ કોથમીર, ફુદીનો દૂધમાં પલાળેલું કેસર નાખી રોસ્ટ ડુંગળી ઉમેરો ત્યારબાદ ૧&૧/૨ કપ પાણી ઉમેરી ધીમા તાપે એક સીટી કરો.
- 3
ત્યારબાદ ચીઝની ક્યૂબ કરી બિરયાની પર રાખી દો.આ રીતે સરળતાથી કુકરમાં બિરયાની છૂટી અને સ્વાદિષ્ટ બને છે. જે તમે સર્વ કરી શકો છો.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15859166















ટિપ્પણીઓ (8)