વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ને ધોઈ ને 10 મિનિટ પલાળો ગરમ પાણીમાં તેલ અને મીઠું નાખી બાફી લો ચારની મા ઓસાવી લો પેન મા ઘી ગરમ કરો તેમાં જીરૂ આદું મરચાં અને લસણની પેસ્ટ, કસૂરી મેથી, ડુંગળી નાખી બરાબર સાતડો બ્રાઉન થાય એટલે તેમાં ટામેટાં મીઠું સ્વાદાનુસાર નાંખો પનીર ખમણી ને નાખો મલાઇ નાખી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો
- 2
પેન માં ઘી ગરમ કરો તેમાં જીરુ અને લાલસૂકા મરચાં ખડા મસાલાનાખો તેમાં વેજિટેબલ નાખી મીઠું સ્વાદાનુસાર નાંખો બિરયાની મસાલો નાખી બરાબર મિક્સ કરો 2 મિનિટ સાંતળો તેમાં ઓસાવેલા ભાતહળદર નાખી બરાબર મિક્સ કરી લો
- 3
1 બાઉલ માં પેલા ભાત ના મિશ્રણ નું લેયર કરો તેના પર ગ્રેવી નું લેયર કરો તેના પર ફરી. ભાત ના મિશ્રણ નું લેયર કરો તેના પર બિરસ્તો તળેલા કાજુ અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ વેજ બિરયાની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
વેજ. પરદા બિરયાની (Veg Parda Biryani Recipe In Gujarati)
વેજ.પરદા બિરયાની #Week2 #WK2 Shah Prity Shah Prity -
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનરનું મન થાય ક્યારે વેજ બિરયાની ઉત્તમ ઓપ્શન છે વડી તેમાં મન ભાવતા શાકભાજી નાખી બનાવીએ એટલે બીજી પણ કંઈ વાનગી ન હોય તો ચાલે તેમાં પણ બિરસ્તો નાખીને બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે.#AM2 Rajni Sanghavi -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
-
મટકા વેજ બિરયાની (Matka Veg Biryani Recipe In Gujarati)
#week2 #WK2#cookpadindiaઆ બિરયાની વડોદરા ની રાત્રી બજાર ની પ્રસિદ્ધ વાનગી છે. અહીં પનીર ની ગ્રેવી, પુલાવ અને ભરપૂર ચીઝ વડે બનાવવા મા આવે છે...અને બુંદી ના રાઇતા તથા પાપડ સલાડ જોડે પીરસવા મા આવે છે. મટકા મા એકદમ ગરમ પીરસવા થી તેની માટી ની સુગંધ ભળે છે જેના લીધે તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. Noopur Alok Vaishnav -
-
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે લાલ ગાજર લીલા વટાણા લીલી કોથમીર કોબીજ ટામેટા કેપ્સીકમ મરચાં આ બધાના સુંદર સુમેર સાથે વેજ બિરયાની બનાવવામાં આવે છે આમ તો આમ તો વેજ બિરયાની શાકભાજી નાખેલો વઘારેલો ભાત પણ અત્યારે તેનું નવું વર્ઝન બિરયાની નામ પડ્યું છે તેમાં બાસમતી ચોખાનો ઉપયોગ થાય છે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ થાય છે અને લીલા શાકભાજી મસાલા થોડું પરિવર્તન આવવા લાગ્યું છે એટલે નાના-મોટા સૌને વેજ બિરયાની ખૂબ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨આજે વેજ બિરયાની સૂપ બનાવ્યું.. ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા પડી. Dr. Pushpa Dixit -
-
વેજ. બિરયાની(Veg. Biriyani Recipe In Gujarati)
આજે ઘરે બિરયાની ખાવાનું મન થયું, એટલે જલ્દી બની જાય એટલે કૂકર માં બનાવી #સપ્ટેમ્બર Ami Master -
-
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
#WK2#winterKichenChellenge-2#cookoadindia#cookoad gujarati सोनल जयेश सुथार -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
More Recipes
ટિપ્પણીઓ (3)