મેથી ના મુઠીયા નુ શાક (Methi Muthia Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીને ધોઈ બારીક કાપી લેવી
- 2
પછી તેમાં ચણાનો લોટ બધા મસાલા અને એક ચમચી તેલ ઉમેરો
- 3
બધું બરાબર મિક્સ કરી થોડું પાણી ઉમેરી લોટ બાંધવો તેમાંથી નાના મુઠીયા બનાવવા
- 4
કડાઈમાં તેલ ગરમ કરી હિંગનો વઘાર કરી પાણી ઉમેરવું
- 5
પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું બધા મસાલા ઉમેરીને ઉકાળવું
- 6
પાણી ઉકળે એટલે તૈયાર કરેલ મુઠીયા ઉમેરી ચડવા દેવું
- 7
થોડું ઘાટું થાય એટલે સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15922265







ટિપ્પણીઓ