વેજીટેબલ  ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)

Dipanshi Makwana
Dipanshi Makwana @Dipanshi

#JR

વેજીટેબલ  ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6સ્લાઈસ બ્રેડ
  2. 1લાલ લીલું પીળું કેપ્સીકમ
  3. 1ડુંગળી
  4. 1ટામેટુ
  5. 2 ચમચીઝીણી કાપેલી કોબીજ
  6. 1/2 કપ ચીઝ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 2 ચમચીમરી પાઉડર
  9. 1/2 કપ બટર
  10. 2 ચમચીગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકને ઝીણા કાપી લેવા

  2. 2

    પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું મરી પાઉડર અને ચીઝ ઉમેરો

  3. 3

    બધું બરાબર મિક્સ કરી લેવું

  4. 4

    બ્રેડની સ્લાઈસ લઈ તેમાં બટર લગાવો

  5. 5

    બીજી સ્લાઈસ માં ગ્રીન ચટણી લગાવી બે સ્લાઈસ ની વચ્ચે સ્ટફિંગ ભરવું

  6. 6

    તૈયાર કરેલ સેન્ડવિચને ઉપર બટર લગાવી ગ્રીલ કરી લેવી

  7. 7

    ચટણી કેચપ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipanshi Makwana
પર

Similar Recipes