પાલક બટાકા નું શાક (Palak Bataka Shak Recipe In Gujarati)

MRUDULA PARMAR @cook_32497648
પાલક બટાકા નું શાક (Palak Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા શાક માટે પેન લેવી તેમાં તેલ ગરમ કરી હિંગ નાખી વધાર કરો તેમાં ડુંગળી નાખવી
- 2
થોડી વારે તેમાં બટાકા ઉમેરી ને ગુલાબી રંગના થાય ત્યાંસુધી સાંતળી લેવા
- 3
પછી તેમાં ટામેટા નાખીદરેક મસાલા એડ કરવા
- 4
ટામેટા થોડા ચડે પછી પાલક એડ કરવી પાલક માંથી પાણી કેટલું છે પછી જ જોઈએ તો પાણી એડ કરવું
- 5
પાલક ચડી જાય ત્યારે પાલક બટાકા નુ શાક તયાર
Keywords
Similar Recipes
More Recipes
- ચીઝ પનીર અંગૂરી (Cheese Paneer Angoori Recipe In Gujarati)
- વણેલા ગાંઠીયા સાથે ખાવા ટેસ્ટી ચટણી
- ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
- છીબા ઢોકળી (Chiba Dhokli Recipe In Gujarati)
- મસ્તાની લીલા ચણા કોફતા કરી (Mastani fresh green chana Kofta Curry recipe in Gujarati) (Jain)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15932222






ટિપ્પણીઓ (4)