કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

Meghana Kikani
Meghana Kikani @cook_29477114

#FFC1

#FFC1

વધુ વાંચો

ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

Meghana Kikani
Meghana Kikani @cook_29477114

#FFC1

#FFC1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ માણસ માટે
  • 1વાટકો ચણા નો લોટ
  • પાણી
  • ૨ ટે.સ્પૂન તેલ
  • ૧ ટે.સ્પૂન લીંબુ ના ફૂલ અથવા એક લીંબુ નો રસ
  • ૧ ટી સ્પૂનબેકિંગપાઉડર અથવા ૨ ઇનો પેકેટ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૨ ટેબસ્પૂન ખાંડ
  • કોથમીર
  • લીલા મરચા
  • વઘાર માટે
  • ૩ ટેબસ્પૂન તેલ
  • કપ ચા.પીવા નો 1/2 પાણી
  • ૨ ચમચી ખાંડ
  • ૨ ટે.સ્પૂન રાઈ
  • ૨ ટે. સ્પૂન સફેદ તલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં ચણા નો લોટ લઈ તેમાં જેટલો વાટકો લોટ એનાથી 1/2 પાણી તેમાં બે ટેબસ્પૂન ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું ને ૨ટેબસ્પૂન તેલ નાખી એક રસ હલાવી રાખી મૂકો ૨૦ મિનિટ

  2. 2

    ગેસ પર ગરમ કરવા થાળી તેલ ચોપડી રાખી દો ગરમ થઈ જાય પછી લોટ ના બેટર માં બેકિંગ સોડા નાખી એક જ દિશા માં ફેરવી ચમચા થી ને થાળી માં ગેસ પર છે તેમાં નાખી દો

  3. 3

    ૧૫ મિનિટ પછી જોશો તો ફૂલી ને થઈ ગયા હસે

  4. 4

    પછી નીચે ઊતારી ઊંધી થાળી બીજા વાસણ માં મૂકો

  5. 5

    પછી ગેસ પર વઘરીયા માં તેલ નાખો રાઈ ને તેલ નાખો ને તતડે એટલે ખાંડ ને પાણી નાખી ને ઉભરો આવે એટલે ઢોકળાં માં ચમચી થી આખા માં ફેલાવી દો

  6. 6

    ઉપર કોથમીર ને મરચા નાખી સર્વ કરો

    ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meghana Kikani
Meghana Kikani @cook_29477114
પર February 02, 2022 12:09

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખમણ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
  2. હેવમોર સ્ટાઇલ કરારી ખાખરા (Karari Khakhra Recipe In Gujarati)
  3. ગુજરાત ફેમસ વણેલા ગાંઠીયા (Gujarat Famous Vanela Ganthiya Recipe In Gujarati)
  4. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  5. ડ્રાય નાસ્તા (Dry Nasta Recipe In Gujarati)
  1. મેગી મસાલા ખાખરા (Maggi Masala Khakhra Recipe In Gujarati)
  2. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  3. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  4. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15938678
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close