દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Sushma vyas @sushfood
બા ની દાળ ઢોકળી યાદ આવી ગઈ..ચાલો તમને ચખાડું.
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
બા ની દાળ ઢોકળી યાદ આવી ગઈ..ચાલો તમને ચખાડું.
રાંધવાની સૂચનાઓ
- 1
મારી ગુજરાતી દાળ ની રેસિપી ફોલો કરી તેનો ફરી થી વઘાર કરવો.
- 2
વઘાર માં ડુંગળી,લસણ ને હિંગ નાખવા
- 3
દાળ વઘાર માં ઉમેરી.એક ગ્લાસ પાણી ઉમેરી દાળ ને ઉકાળવા મૂકો
- 4
ત્યાં સુધી રોટલી નો લોટ બાંધવો.ઘઉં ના લોટ મા ૧ ચમચી તેલ ને સ્વાદ અનુસાર મીઠું રાખી સુવડો રોટલી નો લોટ બાંધવો.
- 5
એક મોટી રોટલી વણી.રોટલી ને નાના કટકા કરી ઉકળતી દાળ માં રાખવા.ત્યારબાદ દાળ માં થોડો ચડિયાતો મસાલો કરવો.
- 6
થોડી વાર માં તપાસવું કે રોટલી ચડી ગઈ છે કે નહિ.જો રતલી કા કટકા બફાઈ જાય એટલે ગેસ બંધ કરી.ઉપર ધાણા નાખવા.
- 7
બાઉલ મા ધાણા રાખી સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15943586










ટિપ્પણીઓ