કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)

Aditi Hathi Mankad
Aditi Hathi Mankad @A_mankad

#FFC2

#FFC2

વધુ વાંચો

આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)

Aditi Hathi Mankad
Aditi Hathi Mankad @A_mankad

#FFC2

#FFC2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  • 500 ગ્રામપાલક
  • 3મધ્યમ સાઈઝ ના બટાકા સમારેલા
  • 1મોટી ડુંગળી સમારેલી
  • લસણ ની પેસ્ટ
  • 2લીલા મરચા
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • 1 ચમચીગરમ મસાલો
  • સ્વાદ અનુસારમીઠું
  • પાણી
  • તેલ 3 ચમચા
  • ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સહુ પ્રથમ પાલક ને પાણી ગરમ કરીને બ્લાંચ કરી લો

  2. 2

    ત્યાર બાદ પાલક અને 2 લીલા મરચા ઉમેરી તેની મિક્સર માં પેસ્ટ બનાવી લો.

  3. 3

    હવે સમારેલા બટાકા ને ફ્રાય કરી લો. ત્યાર બાદ તે જ કડાઈ ની અંદર ચપટી હિંગ ઉમેરી ડુંગળી ઉમેરો. એ ગોલ્ડન બ્રાઉન રંગ ની થાય જાય પછી તેની અંદર લસણ ની પેસ્ટ ઉમેરો.

  4. 4

    એને વ્યવસ્થિત સાંતળી લો અને ત્યાર બાદ તેની અંદર ફ્રાય કરેલા બટાકા ઉમેરી દો હવે તેની અંદર બધા સૂકા મસાલા ઉમેરી હલાવી લો. ત્યાર બાદ તેની અંદર પાલક ની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી હલાવી લો. તેની અંદર સ્વાદ મુજબ મીઠું ઉમેરી જરૂર પૂરતું પાણી ઉમેરી 2 થી 3 મિનીટ ચડવા દો.

  5. 5

    તો તૈયાર છે આલુ પાલક આને તમે સર્વ કરી શકો છો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aditi Hathi Mankad
Aditi Hathi Mankad @A_mankad
પર February 08, 2022 09:48
I believe in Thomas keller words that A recipe has no soul, you as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા પાલક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પૌઆ મમરા નો ચેવડો (Pauva Mamra Chevdo Recipe In Gujarati)
  2. ક્રિસ્પી બનાના(Crispy Banana Recipe in Gujarati (Jain)
  3. થુલી (Thuli Recipe In Gujarati)
  4. મસાલા મકાઈ મમરા (Masala Makai Mamra Recipe In Gujarati)
  5. કોથમીર મરચાં ની બિસ્કીટ ભાખરી (Coriander Marcha Biscuit Bhakhri Recipe In Gujarati)
  1. બિસ્કીટ ગ્રીલ ભાખરી (Biscuit Grill Bhakhri Recipe In Gujarati)
  2. જલજીરા ફુદીના લીંબુ શરબત (Jaljira Pudina Limbu Sharbat Recipe In Gujarati)
  3. બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
  4. મેથી ના ફુલવડા ભજીયા (Methi Fulvada Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15958877
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close