#JR
પાસ્તાને બોઈલ કરી લેવા
પેનમાં ઓલિવ ઓઈલ ગરમ કરી તેમાં ટોમેટો પ્યોરી ઉમેરી તેમાં સ્વાદ અનુસાર મીઠું મરી પાઉડર અને પાસ્તા ઉમેરવા
પછી તેમાં મિક્સ હર્બ ચીલી ફ્લેક્સ અને ચીઝ ઉમેરી બરાબર મિક્સ કરવું
પાસ્તા સર્વ કરવા માટે તૈયાર
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ