મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 3 કપદૂધનો પાઉડર
  2. 2 કપખાંડ
  3. 3/4 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દુધના પાઉડર માં ઘી નાખીને દૂધથી લોટ બાંધી લો.

  2. 2

    ત્યારબાદ તેને 30 મિનિટ સુધી રેસ્ટ આપો. પછી એ લોટને છીણી લો. પછી પેન માં ઘી નાખીને ગરમ થયા બાદ છીણેલો માવો શેકો.

  3. 3

    થોડું શેક્યા પછી એમાં દૂધ એડ કરો. પછી માવો થોડો ઢીલો થઈ જશે. ત્યારબાદ એક તારની ચાસણી બનાવવાની પછી ધીરે ધીરે માવા ની અંદર ચાસણી ઉમેરવાની.

  4. 4

    ચાસણી ઉમેર્યા બાદ એને થોડું હલાવી દઇશું પછી ગોલ્ડન કલર થઈ જશે.

  5. 5

    પછી ગ્રીસ કરેલા મોલ્ડમાં આ ગરમ ગરમ માવો નાખવાનો અને ઠંડો થવા દો.

  6. 6

    8 થી 9 કલાક પછી તે ઠંડું પડી જાય ત્યારબાદ મનગમતા પીસ કરી લો. તો તૈયાર છે મિલ્ક કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ

Similar Recipes