ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)

Krupali Trivedi @28_krupali
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં ઘીનું મોણ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરવું
- 2
જરૂર પ્રમાણે પાણી લઈ કડક લોટ બાંધો
- 3
તેમાંથી જાડી રોટલી બનાવી અંગૂઠાથી શેપ આપવો
- 4
તવી ગરમ કરી તેને બંને બાજુ બરાબર શેકવી
- 5
પર ઘી ચોપડી દાળ કે શાક સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
રાજસ્થાની લોકોની ફેમસ વાનગી અને ખૂબ ખવાતી ખૂબા રોટી ખરેખર દેખાવમાં અને સ્વાદમાં સરસ છે અને બનાવવાની કળા પણ અદભૂત છે#GA4#Week25#Rajasthani Rajni Sanghavi -
ખોબા રોટી (khoba roti recipe in Gujarati)
#રોટલી#goldenapron3#week 18ખોબા રોટી રાજસ્થાન ની ટ્રેડિશનલ વાનગી છે... આજે પહેલીવાર મેં બનાવી છે... મસ્ત બની છે... આજે તેની સાથે પંચરત્ન દાળ, લસણ ની ચટણી, દહીં, ટામેટા નું સલાડ, ગોળ સાથે ખાવાની ખૂબ મજા આવી.. Sunita Vaghela -
ગાર્લિક ખોબા રોટી (Garlic Khoba Roti Recipe In gujarati)
#રોટીસ આ રાજસ્થાની રોટી છે...આ એટલી ક્રીસ્પ બને છે કે શાક વગર પણ ખાઇ શકાય છે.... લસણ નો સ્વાદ ખુબજ સરસ આવે છે.... તમે પણ ટ્રાય કરી જુઓ... Hiral Pandya Shukla -
-
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25ખૂબા રોટી એ એક રાજસ્થાની વાનગી છે. તેને બનતા થોડો સમય લાગે છે પણ દેખાવમાં ખુબ જ સરસ અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. તેને અહીં મેં પંચરત્ન દાળ સાથે સર્વ કરી છે. Hetal Vithlani -
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
ખોબા રોટી એ મૂળ રાજસ્થાનની રોટી છે જેમાં હાથેથી ચપટીથી ડિઝાઇન બનાવવામાં આવે છે ...રોટલી શેકવા થી તે ડિઝાઇન ખૂબ સારી રીતે ઉભરી આવે છે ...હવે આ રોટી બધે જ બનતી થઈ છે સાથે ડિઝાઇનમાં પણ અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે... Hetal Chirag Buch -
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25#roti#Rajasthani#CookGujarati#cookpadIndia ખોબા રોટી એ ચીપીયા થી, આંગળીથી અથવા તો વેલણ ની મદદથી રોટીમાં ડિઝાઈન પાડી ને તૈયાર કરવામાં આવતી રાજસ્થાન ની પ્રખ્યાત રોટી છે જે સારા પ્રમાણ ના ઘી સાથે તૈયાર કરવામાં આવે છે. તે ધીમા તાપે શેકી ને ક્રિસ્પી તૈયાર કરવામાં આવે છે. તે જુદા જુદા શાક સાથે ખાઈ શકાય છે. આ ઉપરાંત ચા કે અથાણાં સાથે પણ ખુબ જ સરસ લાગે છે અહીં મેં દહીં તીખારી સાથે તેને સર્વ કરેલ છે. Shweta Shah -
-
-
રાજસ્થાની ખોબા રોટી(Khoba Roti Recipe in Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનપોસ્ટ 9 રાજસ્થાની ખોબા રોટીઆ રોટી જાડી હોય છે અને તેમાં દરેક જણની પોતાના સ્વાદ મુજબ બનાવવાની રીત જુદી-જુદી હોય છે. Mital Bhavsar -
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
દક્ષાબેન પરમાર ની રેસિપી જોઈને આ ખોબારોટી પહેલી વખત બનાવી છે.ખુબજ સરસ બની છે. Ankita Tank Parmar -
-
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
રોટી સ્પેશિયલ રેસિપી #NRC Pooja kotecha -
ખોબા રોટી(Khoba roti recipe in Gujarati)
#નોર્થ#રાજસ્થાન#વિસરાઈ જતી વાનગીખોબા રોટી રાજસ્થાનની પારંપરિક રોટી છે ,,રણપ્રદેશનીઆ વિસરાઈ જતી વાનગી છે ,ખોબા નો અર્થ ખાડા,પોલાણ કેખાલી જગ્યા એવો થાય છે ,આ રોટલી કે ભાખરી પણ આ જરીતે પોલાણવાળી ખોબા પાડીને બનાવાય છે ,આ રોટી આમ તોચૂલા પર જ બને પણ હવે આધુનિક યુગમાં તે શક્ય નથી એટલેગેસ પર ધીમા તાપે બનાવાય છે ,રોટલી માં મુઠ્ઠી પડતું મોણ હોય છેઅને વણીને તાવડીમાં જ તેની ડિઝાઇન બનાવવામાં આવે છેખાડા પાડવામાં આવે છે ,,ઘણા ચીપિયા થી કે ચમચી થી કરે છે ,મેં પારંપરિક રીતે જ તાવડીમાં ચપટી લઇ કરેલ છે ,,એક્દુમ ધીમા તાપેશેકાતા પણ વાર લાગે છે ,,આવી ખોબા રોટી ગરમાગરમ ઘી તેના ખાડાપુરાઈ જાય એટલું રેડીને પીરસાઈ છે ,સાથે કાચરી,કેરસાંગરીનું શાક ,મનગોડીની દાળ,આલુ-કડડૂની સબ્જી સાથે પીરસવામાં આવે છે ,મેં થોડો ફેરફાર કરી મસાલા ખોબા રોટી બનાવી છે અને લીલો મસાલોનાખ્યો છે ,,જે દહીં સાથે કે ચા સાથે ખુબ સરસ લાગે છે ,, Juliben Dave -
ખોબા રોટી દિલ ❤ રોટી (Khoba Roti Recipe In Gujarati)
Jag Ghumiya thare Jaisa Na KoiJag Ghumiya thare Jaisa Na Koi Cookpad ma Aavya pachi" Khava Na Bhaska" Vadhi Gaya Che... Aaje Sawar Thi j " KHOBA ROTI" ની Bhukh jagi Hati.... Tooooooo Thodi Mahenat kari Padi..... &...... Dil ❤ .... ... Undar na Cookpad Dil ❤ Ma કાંઇક જુદી રીતે ખોબા રોટી બનાવવા નુ નક્કી કર્યું.... તો........ ❤ કટર અને કાતર લઇ મહેનત કરી પાડી બાપ્પુડી 💃💃💃💃🍊......... ....... કેવી લાગી મારી ખોબા ❤ દિલ રોટી??? Ketki Dave -
-
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ સરળ એવી રાજસ્થાની વાનગી છે આ ખોબા રોટી . આ ખોબા રોટી ને પંચરત્ન દાળ સાથે પીરસાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા માં પણ ઘણી સરળ એવી આ વાનગી આપને આંગળા ચાટવા પર મજબૂર કરી દેશે. Vidhi V Popat -
-
-
અખરોટ ખોબા રોટી (Walnut Khoba Roti Recipe In Gujarati)
#WalnutGo Nuts with Walnutsઅખરોટ ખોબા રોટી રાજસ્થાની ખોબા રોટી મા અખરોટ નોભૂકો મીક્ષ કરો અને મોજ માણો અખરોટ મસ્તી નો..... Ketki Dave -
ખોબા રોટી(khoba roti recipe in Gujarati)
#સુપરશેફ2#લોટખોબા રોટી રાજસ્થાન ની ફેવરિટ વાનગી છે..જેમ આપણા કાઠિયાવાડી ની તાવડી ની ભાખરી એજ રીતે આમાં ભાખરી વણી લો અને તેને શેકવા પહેલા હાથ થી ડિઝાઇન પાડી લો...અને માટી ની તાવડી માં ધીરે તાપે શેકી લો.આજે મેં ખોબા રોટી માં અલગ અલગ ત્રણ ડીઝાઈન ની બનાવવા ની કોશિશ કરી છે..તો જુઓ કેવી બની છે..? Sunita Vaghela -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#SQ#GA4#Week25રાજસ્થાની દરેક આઈટમ ખૂબ જ ટેસ્ટી હોય છે આજે મેં રાજસ્થાન ખોબા રોટી બનાવવા પ્રયત્ન કર્યો છે બહુ સરસ તો નથી ને પણ સારી છે. Jyoti Shah -
જુવાર ની ખોબા રોટી (Jowar Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week16# જુવાર ની ખોબા રોટીમોરની બાગાઁમા બોલે આધી રાતમાંછનં છન ચૂડિયા ખનકતી હૈ ખોબા રોટી બનાનેમેચૂડિયા ખનકતી હૈ હાથ મા રાજસ્થાન ની ખોબા રોટી ના ખાધી તો કુછભી નહીં ખાયા... રાજસ્થાન મા સામાન્ય રીતે શાકભાજી ઓછી ઉપલબ્ધ હોય છે. ખોબા રોટી મા ભાત પાડવાની પણ ૧ કળા છે Ketki Dave -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#WDરાજસ્થાની ખોબા રોટી Happy WOMEN'S DAY ૨ દિવસ થી "રાજસ્થાની ખોબા રોટી" અને એના ઉપર ની સુંદર ભાત (Designs) જોઈજી લલચાયે.... રહા ના જાયે..... તો.... આખરે ૧ કલાક ની મહેનત કરી જ નાંખી.... આ ખોબા રોટી ખાસ બધા કુકપેડ Friends ને dedicate કરૂં છું ...Mrunal Thakkar... Deepa Rupani.... Shweta Shah (Jain Recipes) ... Jyoti Shah.... Jigna Mer.... Chandani Modi........ આ લીસ્ટ ઘણું લાંબુ છે.... I ❤ You All... 🌺💕💕💃💃💃💃💃 Ketki Dave -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#KRC#Cookpadindia#Cookpadgujaratiખોબા રોટી એ મૂળ રજેસ્થાની રોટી છે તેની ઉપર ચપટી ની ડીઝાઈન કરી તેને શેકવામાં આવે છે રોટલી શેકાય જાય એટલે તેની ઉપર ડીઝાઈન સરસ દેખાય છે ને આજ કાલ લોકો અલગ અલગ ડીઝાઈન કરી ખોબા રોટી બનાવે છે Pooja Vora -
રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25Rajasthan Payal Chirayu Vaidya -
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
આ રોટી રાજસ્થાનની પરંપરાગત રોટી છે જે લસનની ચટણી કે મિક્ષ દાળ ની સાથે લેવાય છે ઉપરથી ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ આ રોટી સહુને પસંદ આવે છે Jyotika Joshi -
ખોબા રોટી (Khoba Roti recipe in Gujarati)
#વેસ્ટ#india2020#પોસ્ટ1ભારત ના પશ્ચિમ દિશા માં આવતા રાજ્યો માનું એક રાજસ્થાન પોતાના પ્રાકૃતિક સૌંદર્ય, રણ વિસ્તાર, ઐતિહાસિક સ્થળો અને ભોજન માટે જાણીતું છે. રાજા મહારાજા ની જમીન કહેવાતું રાજસ્થાન ટુરિસ્ટ માટે નું સ્વર્ગ છે. રાજસ્થાન ના ભોજન માં ઘણી જ વિવધતા છે. શાકાહારી અને બિન શાકાહારી બંને ભોજન માં અવનવી વાનગીઓ બને છે. શાકાહારી ભોજન માં દાલબાટી ચૂરમાં, ગટા નું શાક, મિર્ચી વડા, પ્યાઝ કચોરી ઇત્યાદિ એ રાજસ્થાન બહાર પણ પોતાની ચાહના ફેલાવી છે.રાજસ્થાન માં રોટી પણ ઘણી જાત ની બને છે. આજે એવી એક, દેખાવ માં અતિ સુંદર એવી ખોબા રોટી વિશે જોઈએ. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15975823
ટિપ્પણીઓ