મીની ઊંધિયું (Mini Undhiyu recipe in Gujarati) (Jain)

#ઊંધિયું
#મેથીનામુઠીયા
#કાચાકેળા
#સુરતીપાપડી
#વિન્ટરસ્પેશિયલ
સામાન્ય રીતે ઊંધિયા માં ઘણા બધા શાક નો ઉપયોગ થાય છે. અને તે બનતા પણ ઘણી વાર લાગે છે. આ ઊંધિયું ઓછી સામગ્રીથી ફટાફટ બની જાય છે તેમાં શાક ભરવાની પણ જરૂર પડતી નથી ઘરમાં જે શાક પડ્યા હોય તેમાં મેથી ના મુઠીયા ઉમેરીને તેને તૈયાર કરી શકાય છે. અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે.
મીની ઊંધિયું (Mini Undhiyu recipe in Gujarati) (Jain)
#ઊંધિયું
#મેથીનામુઠીયા
#કાચાકેળા
#સુરતીપાપડી
#વિન્ટરસ્પેશિયલ
સામાન્ય રીતે ઊંધિયા માં ઘણા બધા શાક નો ઉપયોગ થાય છે. અને તે બનતા પણ ઘણી વાર લાગે છે. આ ઊંધિયું ઓછી સામગ્રીથી ફટાફટ બની જાય છે તેમાં શાક ભરવાની પણ જરૂર પડતી નથી ઘરમાં જે શાક પડ્યા હોય તેમાં મેથી ના મુઠીયા ઉમેરીને તેને તૈયાર કરી શકાય છે. અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજીના ધોઈને સમારી લો હવે મુઠીયા બનાવવાની બધી સામગ્રી ભેગી કરી તેમાંથી નાના નાના મુઠીયા તૈયાર કરી તેને ક્રિસ્પી થાય તે રીતે તેલમાં તળી લો
- 2
કાચા કેળાની છાલ કાઢી તેને ઝીણા સમારી તને પણ તેલમાં તળી લો. સુરતી પાપડી અને તેના દાણા તુવેરના દાણા વટાણા અને લીલા ચણાના દાણા ચપટી ખાંડ મીઠું અને હળદર નાખીને બાફી લો.
- 3
એક કડાઈમાં મુઠીયા તળેલું તેલ વઘાર માટે લઈ તેમાં હીંગ ઉમેરો હીંગ ઉમેરો. પછી તેમાં ઝીણા સમારેલા ટમેટા, સીંગ,તલ નો ભૂકો અને ટોપરાનું છીણ ઉમેરી સાંતળો. હવે તેમાં બાકીના કોરા મસાલા તથા બાફેલું શાક અને તળેલા કાચા કેળા ઉમેરી બે કપ જેટલું પાણી ઉમેરી તેને ઉકળવા દો.
- 4
પાણી ઉકળવા લાગે એટલે તેમાં તળેલા મુઠીયા અને આથેલા વઢવાણી મરચા ઉમેરી બરાબર મિક્સ કરી ચારથી પાંચ મિનિટ માટે રહેવા દો. પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દો
- 5
તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ એવું મીની ઊંધિયું સર્વ કરવા માટે એને મેં ફૂલકા રોટલી, કઢી, ભાત સાથે સર્વ કરેલ છે.
Similar Recipes
-
અમદાવાદી ઊંધિયું (Amdavadi Undhiyu recipe in Gujarati) (Jain)
#MS#makarsankrati#Undhiyu#Uttarayan#Sabji#CookpadIndia#COOKPADGUJRATI આ પ્રકારના ઊંઝામાં સુરતી પાપડી જ છે સાથે સાથે તે દેખાવમાં લાલજી કાઠીયાવાડી સ્ટાઇલ હોય છે. વળી તેમાં કચ્છી ઊંધિયા ની જેમ ગળપણ પણ હોય છે. આવાં જુદા જુદા પ્રકારના ઊંધિયા નો સંગમ એટલે અમદાવાદી ઊંધિયું. મકરસંક્રાતિ નાં દિવસે આ ઊંધિયું મોટાભાગ ના અમદાવાદી નાં ત્યાં બનતું હોય છે. Shweta Shah -
લો કેલરી લીલું ઊંધિયું (Low calories green Undhiyu recipe in Gujarati)(Jain)
#CB8#Week8#chhappanbhog#Undhiyu#green#lawcalorie#winterspecial#healthy#CookpadIndia#COOKPADGUJRATI આજના સમયમાં બધા સ્વસ્થ માટે જાગૃત થઈ રહ્યાં છે. બધાને ટેસ્ટી ખાવું તો છે પણ સાથે-સાથે હેલ્ધી પણ જોઈએ છે. શિયાળાની ઋતુ હોય એટલે સરસ મજાના શાક મળતા હોય ત્યારેઉંધીયું બનાયા વગર ચાલે નહીં અને ડાયટ પણ મેનેજ કરવું હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. Shweta Shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8ઊંધિયું શિયાળામાં બનતી રેસીપી છે બધા શાક મિક્સ કરીને પછી ઉદ્યાનો સ્પેશ્યલ મસાલો ઉમેરીને બનાવવામાં આવે છે આ શાક લગભગ બધાને ભાવતું હોય છે તેમાં ખાસ કરીને મેથીની ભાજીના મુઠીયા નાખવામાં આવે છે જે શાક ને ખાસ બનાવે છે Kalpana Mavani -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
#CB2#week2#dudhi#bottlegourd#muthiya#cookpadindia#cookpadgujrati ગુજરાતી ઘરોમાં મુખ્ય તો અવારનવાર બનતા જ હોય છે અલગ-અલગ સામગ્રીથી અલગ-અલગ પ્રકારના મુઠીયા બધાના ઘરે બનતા હોય છે આમ તો મોટાભાગે બાફેલા કે વઘારેલા મુખ્ય બધાના ઘરે બનતા હોય છે પરંતુ ક્યારેક રસાવાળા મુઠીયા પણ બનતા હોય છે. વઘારેલા મુઠીયા એ ગુજરાતી થાળીમાં ફરસાણમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં મે દુધી નાં રસાવાળા ખાટા-મીઠા મુઠીયા બનાવ્યા છે, જેમાં મલ્ટીગ્રેઇન નો લોટનો ઉપયોગ કર્યો છે. Shweta Shah -
પાપડી મુઠીયા નુ શાક(Papadi Muthiya sabji recipe in Gujarati) (Jain)
#Winter_kitchen_challenge#week4#MS#Papadi_nu_shak#surati_papadi#gujrati#sabji#winterspecial શિયાળા દરમિયાન આવતી સુરતી પાપડી નું શાક મોટાભાગે દરેક ના ઘરમાં બનતું હોય છે. આ પાપડી શિયાળામાં બે મહિના માટે આવતી હોય છે. આથી, અલગ-અલગ પ્રકારના શાક બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. પાપડી દાણા વાળી અને દાણા વગરની em બે પ્રકારની આવે છે બંને પાપડી નો સાથે ઉપયોગ કરીને શાક બનાવવામાં આવે તો તે બહુ સરસ બને છે. અહીં મેં સુરતી પાપડી ની સાથે મેથીની ભાજીના મુઠીયા બનાવ્યા છે. જે તળ્યા વગરના બનાવ્યા છે. આ શાક ખાવા માટે સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે. Shweta Shah -
પાલક નાં ખાટા-મીઠા મુઠીયા (sweet and sour Spinach Muthiya recipe in Gujarati)
#Spinach#Muthiya#healthy#breakfast#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઇબર વગેરેથી ભરપૂર એવી પાલક શિયાળામાં ખૂબ જ સરસ મળે છે. અને તેનો વિવિધ વાનગી માં ઉપયોગ કરવો જોઈએ. અહીં મેં ફટાફટ તૈયાર થઇ જતાં પાલકના ખાટા-મીઠા મુઠીયા તૈયાર કરેલા છે. આ વાનગી સવારના નાસ્તામાં તથા સાંજે લાઇટ ડિનર તરીકે પણ લઇ શકાય છે. Shweta Shah -
દાબેલી નું જૈન સ્ટફિંગ (Jain stuffing for Dabeli recipe in Gujarati)
#KRC#કચ્છ#કચ્છી#દાબેલી#કાચા_કેળાં#STUFFING#TEMPING#SPICY#COOKPADINDIA#COOKPADGUJRATI કચ્છનું એક પ્રખ્યાત વ્યંજન દાબેલી જે ડબલ રોટી તરીકે પણ ઓળખાય છે તે દેશભરમાં પ્રખ્યાત છે જે સ્વાદમાં ખાટું મીઠું ચટાકેદાર હોય છે. Shweta Shah -
ઉંધીયું (Undhiyu recipe in Gujarati)(Jain)
#Trend#COOKPADGUJRATI#CookpadIndia શિયાળાની ઋતુમાં બધા જ શાક ખુબ જ સરસ તાજા મળતા હોય છે અને સ્વાદ માં પણ ખૂબ જ મીઠા લાગતા હોય છે. આ બધા શાક નો ઉપયોગ આ ઋતુમાં સારા પ્રમાણમાં કરવો જોઈએ.ઊંધિયું બનાવવામાં પણ સારા પ્રમાણમાં જુદા જુદા શાક નો ઉપયોગ કરવામાં આવે છે. Shweta Shah -
કાકડી વટાણા નુ શાક (cucumber and peas sabji recipe in Gujarati) (Jain)
#cucumber#peas#winterspecial#sabji#cookpadindia#cookpadgujrati કાકડી વટાણા નું શાક ગુજરાતી જમણવારમાં બનતું હોય છે. શિયાળામાં જ્યારે તાજા લીલા સરસ વટાણા આવે ત્યારે આ શાક વધારે પ્રમાણમાં બનતા હોય છે. Shweta Shah -
મસ્તાની લીલા ચણા કોફતા કરી (Mastani fresh green chana Kofta Curry recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#week5#lilachananushak#KoftaCurry#Panjabi#dinner#Sabji#paneer#cheese#CookpadIndia#COOKPADGUJRATI શિયાળા દરમ્યાન મળતાં તાજા લીલાં ચણા નાના મોટા સૌને પસંદ હોય છે. વિશ્વાત્મા મીઠા હોય છે અને એમાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે આથી જુદી-જુદી વાનગીઓ બનાવી તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ચણા શેકેલા અને બાફેલા તો સરસ લાગે છે. આ ઉપરાંત તેમાંથી બનતી વાનગીઓ પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અહીં મેં લીલા ચણા નો ઉપયોગ કરીને કોફતા બનાવ્યા છે. તેમાં ચીઝ અને પનીર નું સ્ટફિંગ ભરી ને મસ્તાની કોફતા બનાવ્યા છે. આ કોફતા એક વાર ટ્રાય કરજો ખૂબ સરસ લાગે છે. Shweta Shah -
કોબીજ નું શાક (Cabbage sabji recipe in Gujarati) (Jain)
#cabbage_Sabji#CookpadIndia#COOKPADGUJRATI શિયાળામાં મળતી પાતળા પાનવાળી કોબીજ નું શાક એકદમ ઓછી સામગ્રીથી અને ફટાફટ બની જાય છે અને નાના મોટા સૌને ભાવે તેવું છે. Shweta Shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KS#ઉંધીયુRecipe no 169ઊંધિયું એવું શાક છે. એક જ શાકમાં અનેક શાક આવી જાય છે. શિયાળામાં મળતાં દરેક દાણાવાળા, મેથીની ભાજી વગેરે શાકનો ઉપયોગ કરીને ઉંધીયુ બનાવવામાં આવે છે. જે દરેક ને ખુબ જ ભાવે છે. Jyoti Shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSકોઇપણ ગુજરાતી ઘરમાં ઊંધિયા વગર શિયાળો પૂરો થતો નથી લગભગ બધાં જ ઘરમાં ઉંધીયુ બને છે. Amee Shaherawala -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ વાનગીઉંધીયુ આમ તો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે એમાં પણ સુરતનું ઉંધીયું એ સૌથી વધારે પ્રખ્યાત છે. દરેક જણની ઉંધીયુ બનાવવાની રીત અલગ અલગ હોય છે. જેમકે માટલા ઊંધિયું , ઉબાડીયુ. કોઈ ઊંધિયા માં ખાલી સુરતી પાપડી અને બાકીના શાક જેમકે રતાળુ કાચા કેળા સૂરણ અને બટાકાને રીંગણ ઉમેરે છે. કેટલાક લોકો તેમાં તુવેરના દાણા અને વટાણા પણ નાખીને પણ ઉંધીયુ બનાવે છે.મેં પણ અહીંયા તુવેરના દાણા સાથે ઉંધિયું બનાવ્યું છે મને આશા છે કે તમને મારી રેસીપી ગમશે Komal Doshi -
રગડા પાપડી ચાટ (Ragada papdi chat recipe in Gujarati) (Jain)
#FFC8#week8#papadi_chat#Chat#ચટાકેદાર#streetfood#NorthIndia#papadi#chickpea#CookpadIndia#COOKPADGUJRATI ભારતના વિવિધ પ્રાંતોમાં વિવિધ પ્રકારના chat ખવાય છે. ચાટૅ દરેક પ્રાંતનું સ્ટ્રીટ ફૂડ છે, જે થોડા ઘણા અંશે એકબીજાથી જુદું પડતું હોય છે. આજ રીતે પાપડી ચાટ પણ જુદા જુદા સ્થળે જુદી જુદી રીતે તૈયાર કરવામાં આવે છે. જેમ કે આલુપુરી પાપડી ચાટ, dahi papdi chat, ચટણી પાપડી ચાટ, રગડા પાપડી ચાટ વગેરે. ઉત્તર ભારતમાં મોટાભાગના ચાટને કાબુલી ચણા સાથે તૈયાર કરવામાં આવતા હોય છે. ઉત્તર ભારતમાં રગડા પાપડી ચાટ પ્રખ્યાત છે. જે કાબુલી ચણા ના રગડા સાથે તૈયાર કરવામાં આવે છે. જે બીજા ચાટ કરતાં સ્વાદમાં વિશિષ્ટ સ્વાદ ધરાવે છે. Shweta Shah -
વેજ. કોહલાપુરી (Veg. Kohlapuri recipe in Gujarati)(Jain)
#EB#Week8#vegkohlapuri#CookpadIndia#COOKPADGUJRATI પંજાબી સબ્જી વાઈટ, રેડ, યલો, ગ્રીન તથા brown એમ અલગ અલગ ગ્રેવી માં તૈયાર થતી હોય છે. આ ઉપરાંત તેમાં વપરાતા મસાલા થી સ્વાદમાં વિવિધતા આવે છે. અહીં વેજ કોલ્હાપુરી જૈન બનાવેલ છે જેમાં મે તાજો કોહલાપુરી મસાલો બનાવી તેની ફ્લેવર સબ્જીમાં આપેલ છે. Shweta Shah -
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#Trending #ઊંધિયુંગુજરાતી નું સ્પેશ્યલ ઊંધિયું માં ઘણા બધા શાકભાજી ને એકસાથે ખાવા ની મજા લેવાય છે . અને એમાં સાથે પરોઠા કે પૂરી કઈ ના હોય તો પણ મજા જ આવે. ખુબ જ પૌષ્ટિક પણ છે અને ઘણા વિટામિન અને પ્રોટીન મળે છે. Maitry shah -
સોજી મકાઈના ઢોકળા (Suji corn dhokala recipe in Gujarati) (Jain)
#CB2#week2#soji/rava_dhokala#dhokala#chhappanbhog#cookpadindia#COOKPADGUJRATI#breakfast#instant બાળકોના લંચબોક્સમાં અથવા તો સવારના નાસ્તા માટે ફટાફટ કોઈ વાનગી બનાવવી હોય તો આપણે ઈન્સ્ટન્ટ વાનગી કઈ બને છે તે જ વિચારતા હોઈએ છીએ. મોટાભાગે રવા માંથી બનતી બધી જ વાનગી ઇન્સ્ટન્ટ બની જતી હોય છે. તેને બહુ વાર પલાળવો પડતો નથી. અહીં ને સોજી નો ઉપયોગ કરીને તેની સાથે પીળી મકાઈ એટલે કે દેશી મકાઈ ઉમેરીને ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા છે. જે તમે લંચબોક્સમાં આપી શકો છો, આ ઉપરાંત કોઇ અચાનક ઘરે આવ્યો હોય તો ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય છે.આ ઉપરાંત આપણે પણ ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે ફટાફટ બનાવીને ખાઈ શકીએ છીએ. અહીં મેં તેની સાથે નારિયેળની ચટણી સર્વ કરેલ છે જો સવારમાં આપણે પણ આવો હેલ્દી અને પેટ ભરે લો નાસ્તો લઈએ જેમાં કેલરી ઓછી હોય છે તો ભૂખ જલ્દી લાગતી નથી અને પેટ ભરેલું લાગે છે. Shweta Shah -
ઊંધિયું જૈન (Undhiyu Jain Recipe In Gujarati)
#US#festival#Winter#vegetables#Spicy#sabji#dinner#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8Week 8#ગુજજૂ ફેવરીટ#વિન્ટર સ્પેશીયલઊંધિયું વિન્ટર મા બનતી એક જણીતી વાનગી છે,વિન્ટર મા મળતા શાક,ભાજી અને કંદ મિક્સ કરી ને શાક ની રીતે બને છે, ગુજરાત મા એવુ કેહવાય છે કે ઊત્તાયણ ની ઉજજવની ઊંધિયું વગર અધૂરી છે.. Saroj Shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
ગુજરાત તેના ખાનપાન માટે ખૂબ જ લોકપ્રિય છે.. ખાવાની વાત આવે કે ફરવાની ત્યારે ગુજરાત અને ગુજરાતી જરૂર થી યાદ આવે.ગુજરાતી વ્યંજન સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે...શિયાળામાં ગુજરાતી ફંકશન હોય અને ઊંધિયું ન હોય એ બને જ નય... ઊંધિયું એક મિક્સ વેજીટેબલ સબ્જી છે... ઊંધિયું સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્ય ની રીતે જોઈએ તો ખૂબજ પૌષ્ટિક છે... ઊંધિયું અલગ અલગ રીતે બનાવી શકાય છે... જે મ કે કાઠિયાવાડી ઊંધિયું,સુરતી ઊંધિયું, ડ્રાય ઊંધિયું, માટલા ઊંધિયું,ગ્રેવી વગેરે ...ઊંધિયું એ શિયાળામાં જ બનાવામાં આવે છે કેમ કે દરેક પ્રકારની શાકભાજી શિયાળામાં જ મળતી હોય છે..તો તેને સીઝનલ સબ્જી પણ કહી શકાય.ઉંબાડિયું એટલે માટલા ઊંધિયું જે દક્ષિણ ગુજરાત માં ખુબ જ લોકપ્રિય છે.જે ગ્રીન ચટણીઓ અને શાકભાજી ને માટલા માં ભરીને ઉપર થી ફાયર કરીને બનાવવામાં આવે છે.તેમાં માટલા ના બેઝમાં કલાર અને કમ્બોઈ નામ ની વનસ્પતિ નો ઉપયોગ કરવામાં આવે છે.ઉંબાડિયું સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી હોય છે...ઊંધિયું નાના મોટા સૌને ભાવે તેવી સબ્જી છે તો ચાલો તેને બનાવવાની રીત જોઈ લઈશું... Nirali Prajapati -
વઢવાણી મરચા નો ઘેઘો(vadhvani chilli sabji recipe in Gujarati) (Jain)
#vadhvanichilli#besan#Sabji#side_dish#Quick_recipe#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
વટાણા કેળાં ખૂર્ચન (Peas Banana Khurchan Recipe in Gujarati) (Jain)
#FFC4#WEEK4#વટાણાનુશાક#સબ્જી#કાચાકેળા#SABJI#LUNCH#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળામાં મળતા તાજા લીલા વટાણા માં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં રહેલું છે આથી જુદી-જુદી વાનગીઓ માં તેનો સારા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. અહીં મેં એક જુદા પ્રકારની વટાણા અને કાચા કેળાની ખુર્ચન સબ્જી બનાવી છે. જેમાં કાચા કેળા ને બાફીને છીણી ને, છીણમાં થી તેની ગ્રેવી તૈયાર કરેલ છે. આ શાક રોટલી, પરાઠા, ભાખરી વગેરે સાથે ખુબ જ સરસ લાગે છે. તેની સાથે દાળ કે કઢી ની જરૂર પડતી નથી. તમે પણ આ શાક જરૂરથી ટ્રાય કરશો. Shweta Shah -
ચીઝી પંજાબી કારેલા કરી (Cheesy Panjabi Bitter gourd Curry Recipe in Gujarati)(Jain)
#SRJ#bharelakarela#panjabi_sabji#stuffed#bitter_gourd#cheese#paneer#sabji#lunch#dinner#kids_special#CookpadIndia#CookpadGujrati આ વાનગી મારું પોતાનું creation છે. બાળકોને કારેલા પસંદ પડતા નથી પરંતુ કારેલા માં ખૂબ જ સારા પોષક તત્વો રહેલા છે અને તે શરીરને ખૂબ જ ઉપયોગી છે આથી તેને જુદા જુદા સ્વરૂપે તૈયાર કરીને બાળકોને ખવડાવવા જોઈએ. મે અહી ચીઝ અને પનીરનો ઉપયોગ કરી ને કારેલાનું શાક તૈયાર કરેલ છે, જે પંજાબી ગ્રેવી સાથે તૈયાર કરેલ છે. જેથી બાળકો તે ખાઈ લે. Shweta Shah -
ચોળી કાકડીનું શાક (Choli cacumber Sabji recipe in Gujarati) (Jain)
#Tt1#cholinushak#kakadi#cookpadGujarati#CookpadIndia#Jain સામાન્ય રીતે ચોળી નું શાક તો બધાના ઘરે બનતું જ હોય છે. મારા ત્યાં ચોળી સાથે કાકડી ઉમેરીને પણ ચોળી નું શાક બનાવવામાં આવે છે. આ કોમ્બિનેશન સરસ લાગે છે. Shweta Shah -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
તુવેરદાળ ખીચડી - આચરી કઢી (Tuverdal khichadi-Aachari kadhhi recipe in Gujarati) (Jain)
#TT1#kadhikhichadi#aachari#Tuverdal#CookpadIndia#COOKPADGUJRATI#paryushan#nogreenry સૌથી સંતોષકારક આહાર એટલે ખીચડી અને કઢી. ગમે ત્યારે તેના માટે આપણે તૈયાર જ હોઈએ છીએ. ઓછા સમયમાં બની જતી આ વાનગી છે અને ઓછી સામગ્રીથી ફટાફટ તૈયાર થઇ જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. અહીં મેં તુવેરની દાળ અને ચોખા નો ઉપયોગ કરીને વઘારેલી ખીચડી બનાવી છે એની સાથે આચાર મસાલા નો ઉપયોગ કરીને આચારી કઢી તૈયાર કરેલ છે. ની સાથે મગના પાપડ નું શાક કરેલ છે. Shweta Shah -
પાણીપુરી (Panipuri recipe in Gujarati) (Jain)
#ST#STREET_FOOD#PANIPURI#TEMPTING#CHAT#RAGADO#COOKPADINDIA#COOKPADGUJRATI મારા મતે તો પાણીપુરી ને ભારતનું "રાષ્ટ્રીય ખાઉંગલી ખાણું" એટલે કે STREET FOOD તરીકે સન્માન આપી દેવું જોઈએ કારણકે ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ નામથી તેનું વેચાણ રેકડી/ખૂમચા ઉપર થતું જ હોય છે. આજ સુધી મેં ભારતના જેટલા રાજ્યની મુલાકાત લીધી છે, તે દરેક રાજ્યમાં પાણીપુરી તો ખાધી છે. અરે ભારતની બહાર પણ જ્યારે મુલાકાત બીજા દેશની લીધી ત્યારે પણ પાણીપુરી ખુમચા સ્ટાઈલ ભૈયાજી આપે તે રીતે રેસ્ટોરન્ટમાં ખાધી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં "પાણીપુરી" તરીકે ઓળખાતી આ વાનગી દિલ્હી તથા ઉપરના પ્રદેશોમાં "ગોલગપ્પા" તરીકે ઓળખાય છે. જ્યારે કલકત્તા અને પૂર્વના અન્ય રાજ્યમાં તે "પુચકા" તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લખનઉ તરફ તે "પાની કે બતાશે" તરીકે ઓળખાય છે. જ્યારે રાજસ્થાન ના કેટલાક વિસ્તારોમાં "પકોડી" તરીકે પણ ઓળખાય છે આમ જુદા જુદા નામ સાથે પણ દરેક સ્થળે પાણીપુરી નું વર્ચસ્વ તો છે. અને તે કોઈ મોટું શહેર હોય કે સાવ નાનકડું ગામ હોય પણ ત્યાં પાણીપુરી ની રેકડી તો જોવા મળશે. થોડી ઘણી દરેક સ્થળની પુરી બનાવવા માં ફેરફાર હોય છે અને ક્યાંક તે રગડા સાથે તો ક્યાંક તે ફણગાવેલા મગ સાથે પણ કરવામાં આવી છે. ખાટો મીઠો, તીખો સ્વાદ ધરાવતી આ વાનગી નાનાથી માંડી મોટા દરેકને પ્રિય છે જ. ઘરે ગમે તેટલી વખત પાણી પુરી બનાવીએ તો પણ બહાર જઈએ ત્યારે ઉભા ઉભા તે ખાવાની મજા માણવાનો ભારતીય અચૂક છોડતા નથી. આથી જ આ સ્ટ્રીટ ફૂડની નેશનલ STREET FOOD તરીકે સન્માનિત કરી દેવું જોઈએ. Shweta Shah -
પનીર હાંડી (PANEER Handi Recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge4#week4#Paneer_Handi#Paneer#Sabji#Panjabi#dinner#CookpadIndia#COOKPADGUJRATI પનીરના શોખીનો માટે પનીર હાંડી એક બેસ્ટ ઓપ્શન છે. જે ખૂબ જ છે સામગ્રીથી ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જતી સબ્જી છે. આ સબ્જી સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. જે સહેલાઈથી કોઈપણ રેસ્ટોરન્ટ અને ધાબા ઉપર પણ મળી જાય છે તેવી છે. આ ઉપરાંત ઘરે પણ ખૂબ સહેલાઇથી બની જાય તેમ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (9)