વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

Sneha Barot @Sneha_03
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને ચારથી પાંચ કલાક પલાળવી
- 2
તેમાં આદુ મરચા ઉમેરી કરકરું ક્રશ કરવું
- 3
હવે તેને છથી સાત કલાક આથો આવવા દેવું તેમાં સ્વાદ અનુસાર મીઠું અને સહેજ હળદર ઉમેરી મિક્સ કરવું
- 4
પછી તેમાં ઇનો ઉમેરી વરાળે બાફી લેવું
- 5
ખમણ તૈયાર થાય અને થાળી ઠંડી થાય એટલે તેના પીસ કરવા
- 6
તેલ ગરમ કરી તેમાં રાઈ અને મરચાનો વઘાર કરી ખમણ ઉપર રેડવું
- 7
કોથમીર ભભરાવી ચટણી સાથે સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15975774




ટિપ્પણીઓ