કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)

Neelam Patel
Neelam Patel @neelam_207
Vadodara

#Cookpadindia
#Cookpadgujarati
#winterspecial

#Cookpadindia
#Cookpadgujarati
#winterspecial

વધુ વાંચો

ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)

Neelam Patel
Neelam Patel @neelam_207
Vadodara

#Cookpadindia
#Cookpadgujarati
#winterspecial

#Cookpadindia
#Cookpadgujarati
#winterspecial

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
2 લોકો
  1. 250 ગ્રામસૂકી નાની ડુંગળી
  2. 250 ગ્રામટામેટાં
  3. 100 ગ્રામલીલુ લસણ
  4. 50 ગ્રામકાજુના ટુકડા
  5. 200 ગ્રામતેલ
  6. 1/2 ચમચીરાઇ
  7. 1/2 ચમચીહીંગ
  8. 1 ચમચીસૂકા લસણની પેસ્ટ
  9. 1 ચમચીઆદુની પેસ્ટ
  10. 1કેપ્સીકમ
  11. 1 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  12. 2 ચમચીઅથાણાં નો સંભાર (મસાલો)
  13. 2 ચમચીલાલ મરચું પાઉડર
  14. 1 ચમચીહળદર
  15. 1 ચમચીધાણાજીરૂ પાઉડર
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. 1 ચમચીગરમ મસાલો
  18. 100 ગ્રામખાટું દહીં
  19. 100 ગ્રામમોળી સેવ/પાપડી
  20. 2 ચમચીગોળ
  21. 2 ચમચીશીંગદાણા નો ભૂકો
  22. પાણી જરૂર મુજબ
  23. કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી ધોઈ નાખો. ત્યારબાદ લીલા લસણ ના ઝીણા સમારવા.

    ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ટામેટાં ને ઉમેરવા પછી હલાવી ટામેટાં થોડા ચડી જાય પછી લીલુ લસણ ઉમેરવા. આદુ, લસણ અને મરચા ની પેસ્ટ ઉમેરો. કેપ્સીકમ, હળદર, ધાણાજીરૂ, લાલ મરચું, અથાણાં નો મસાલો અને મીઠું નાખી બધુ સરસ રીતે મિક્સ કરવું.

    ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધુ સારી રીતે ચઢી જાય પછી કાજુ ના,ટુકડા, શીંગદાણા નો ભૂકો ઉમેરવા. ગ્રેવી બહુ જાડી લાગે તો જરૂર મુજબ પાણી ઉમેરો.

    ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમા મોળી સેવ/ગાંઠિયા/પાપડી, ખાટું દહીં અને ગોળ ઉમેરવા. પછી બધુ મિક્સ કરી 5 મિનીટ થવા દો.

    ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે ડુંગળીયું, લીલા ધાણા ઉમેરો અને ગરમા ગરમ સર્વ કરવું.

    ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neelam Patel
Neelam Patel @neelam_207
પર February 17, 2022 10:30
Vadodara
I am home cook, love to cook food for my family. Being working woman and Mother of growing kid, love to experiment Healthy variation with full Nutrition of flavors in Best possible way.
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 29, 2022 09:23
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
  2. પંચમેળ અથાણું (Panchmel Athanu Recipe In Gujarati)
  3. રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
  4. ઈદડા (Idada Recipe In Gujarati)
  5. ચીઝ લીલાં ચણા બોલ્સ(cheese fresh green chana balls recipe in Gujarati)
  1. ગાજર હલવો (ખમણ્યા વગર) Carrot Halwa Recipe in Gujarati
  2. ઢાબા સ્ટાઈલ લીલી ડુંગળી નું શાક (Dhaba Style Lili Dungli Shak Recipe In Gujarati)
  3. ગાજર કોબીજ નો સંભારો (Gajar Kobij Sambharo Recipe In Gujarati)
  4. રવા સેન્ડવિચ (Rava Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15988453
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close