ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)

Neelam Patel @neelam_207
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી ધોઈ નાખો. ત્યારબાદ લીલા લસણ ના ઝીણા સમારવા.
- 2
ટામેટાં ને ઉમેરવા પછી હલાવી ટામેટાં થોડા ચડી જાય પછી લીલુ લસણ ઉમેરવા. આદુ, લસણ અને મરચા ની પેસ્ટ ઉમેરો. કેપ્સીકમ, હળદર, ધાણાજીરૂ, લાલ મરચું, અથાણાં નો મસાલો અને મીઠું નાખી બધુ સરસ રીતે મિક્સ કરવું.
- 3
બધુ સારી રીતે ચઢી જાય પછી કાજુ ના,ટુકડા, શીંગદાણા નો ભૂકો ઉમેરવા. ગ્રેવી બહુ જાડી લાગે તો જરૂર મુજબ પાણી ઉમેરો.
- 4
હવે તેમા મોળી સેવ/ગાંઠિયા/પાપડી, ખાટું દહીં અને ગોળ ઉમેરવા. પછી બધુ મિક્સ કરી 5 મિનીટ થવા દો.
- 5
તૈયાર છે ડુંગળીયું, લીલા ધાણા ઉમેરો અને ગરમા ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#CB7#cookpadindia#CookpadgujaratiWeek 7ડુંગળીયું Ketki Dave -
મહેસાણાનું ફેમસ ડુંગળીયું.(Onion Shak Recipe in Gujarati)
#KS3#Cookpadindia#Cookpad Gujarati#કાંદાનું શાક#મહેસાણાનું ફેમસ ડુંગળીયું (onion sabji)😋😋 Vaishali Thaker -
-
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7 શિયાળા માં ખવાતું નોર્થ ગુજરાત નું ફૈમસ ડુંગળીયું બનાવવું સહેલું છે.ખાસ કરી ને નાની ડુંગળી માંથી બનાવાય છે કારણકે,તે મીઠી હોય છે.આ શાક માં તેલ નું પ્રમાણ વધારે હોય છે અને ડુંગળી અને ટામેટા સરખાં પ્રમાણ માં લેવાય છે. આ શાક એકદમ તીખું અને ટેસ્ટી બને છે.જે રોટલા,પરાઠા, રોટલી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#TT1 ડુંગડીયું અલગ અલગ રીતે બનાવાવામાં આવે છે હું આજે મારી થોડી અલગ રીતે બનાવેલું ડુંગડીયું ની રેશીપી લઈ ને આવી છું. એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ ટેસ્ટી બને છે. (કાંદી નું શાક).(kandi nu Shak in Gujarati) Manisha Desai -
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ચણા જોર પાપડી ચાટ (Chana Jor Papdi Chaat Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati#Street_food Keshma Raichura -
મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું(mehsana nu dungriyu saak recipe in Gujarati)
#સુપરશેફ ૧#વીક ૧# પોસ્ટ ૨#મહેસાણાનું પ્રખ્યાત#મહેસાણામાં પ્રસંગમાં બનતું એવું વખણાતું શાક#શિયાળા માટે ખાસ એવું શાક ડુંગળીયું Er Tejal Patel -
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#gajarkahalwa#winterspecial#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સેવ ટામેટા નુ શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR6 Sneha Patel -
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#TT1ડુંગળીયુ આમ તો મહેસાણા નું ફેમસ શાક છે જ્યારે અમારે અહીં કાઠિયાવાડમાં આખી ડુંગળીનું શાક વધુ ખવાય છે ...આજે મેં એ બંનેના કોમ્બિનેશન નું શાક બનાવ્યું છે Hetal Chirag Buch -
મકાઇ નો ચેવડો(Makai Chevdo Recipe In Gujarati)
#RC1Week-1અહીં મકાઈ 🌽ના ચેવડા ની રેસીપી બનાવી છે, મકાઇ માંથી ચેવડો,સમોસા,સેંન્ડવીચ ,ભેળ વગેરે બનાવી શકાય,અમેરીકન મકાઇ બહુ મીઠી હોય છે. Tejal Hitesh Gandhi -
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
કોલકતા ફેમસ મસાલા જાલમુરી (Kolkata Famous Masala Jhalmuri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
-
મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયું (Mehsana Famous Dngariyu Recipe In Gujarati)
#HP મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયું બનાવવાની રીત. Veera patel -
-
લીલા ધાણા ની લીલી ચટણી (Green Dhana Green Chutney Recipe In Gujarati)
#TC#Cookpadindia#Cookpadgujaratiધાણાની લીલી ચટણી Neelam Patel -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15988453
ટિપ્પણીઓ (9)