કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#FFC3
#week3
#cookpadgujarati
#cookpadindia
#cookpad
વાટી દાળ ખમણ એક સ્વાદિષ્ટ ફરસાણ છે. ગુજરાતી લોકોમાં આ ફરસાણ ખૂબ પ્રચલિત છે. મગની પીળી દાળમાંથી બનાવવામાં આવતુ આ ફરસાણ હેલ્ધી પણ છે. મગની દાળ માંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો મળે છે.
વાટી દાળના ખમણ બનાવવા માટે મગની દાળને પલાળી તેનું બેટર બનાવી તેમાંથી ઢોકળા બનાવવામાં આવે છે. આ ઢોકળાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરવામાં આવે છે. મગની દાળ નાના બાળકો માટે પણ ઘણી ફાયદાકારક છે. માટે બાળકોને આ ખમણ ખાવાનું મન થાય એ માટે મેં આજે આ ખમણને કેન્ડી ના રૂપમાં બનાવ્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
5-6 કેન્ડી માટે
  • 1 કપમગની પીળી દાળ
  • 1ઈંચ આદુંનો ટુકડો
  • 2 નંગતીખા મરચા
  • 1/2 Tspહળદર
  • 1 Tspલાલ મરચું પાવડર
  • સ્વાદ અનુસારમીઠું
  • જરૂરિયાત મુજબ પાણી
  • 1 Tspઈનો
  • મોલ્ડને ગ્રીસ કરવા માટે તેલ
  • ગાર્નીશિંગ માટે:
  • સુકા ટોપરાનું ખમણ
  • લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બેટર બનાવવા માટે મગની પીળી દાળ ને ચોખ્ખા પાણીથી ધોઈ ૩ થી ૪ કલાક માટે પલાળી રાખવાની છે.

    વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે દાળમાંથી પાણી નિતારી લઈ તેને મિક્સર ની જારમાં લઈ તેમાં લીલા મરચાં, આદુ ના ટુકડા, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, હળદર અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી ગ્રાઇન્ડ કરી લેવાનું છે જેથી આપણું બેટર તૈયાર થઈ જશે.

    વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઢોકળું તૈયાર કરવા માટેના મોલ્ડને તેલથી ગ્રીસ કરી લેવાના છે.

    વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઢોકળું મુકતી વખતે તૈયાર કરેલા બેટરમાં ઈનો ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

    વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ બેટરને ગ્રીસ કરેલા મોલ્ડમાં ભરી ઉપર થોડું લાલ મરચું પાવડર છાંટી સ્ટીમરમાં સ્ટીમ થવા માટે 20 થી 25 મિનિટ માટે મુકવાનું છે.

    વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    4 થી 5 મિનિટ થાય એટલે સ્ટીમરનું ઢાંકણું ખોલી કેન્ડી માં કેન્ડી સ્ટીક ભરાવી, ખમણ ને ફરીથી સ્ટીમરમાં સ્ટીમ થવા દેવાનું છે.

    વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    સ્ટીમ થઈ જાય એટલે કેન્ડીને બહાર કાઢી તેને રૂમ ટેમ્પરેચર પર લાવવાની છે.

    વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે મોલ્ડમાં ફરતે ચપ્પુ ફેરવવાનું છે. જેથી કેન્ડી આરામથી ડીમોલ્ડ થઈ જશે.

    વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તો અહીંયા વાટીદાળ ખમણ કેન્ડી તૈયાર છે.

    વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    મેં આ કેન્ડી ને સુકા ટોપરાનું ખમણ અને લીલા ધાણા વડે ગાર્નીશ કરી સર્વ કરી છે.

    વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    વાટી દાળ ખમણ કેન્ડી લીલી ચટણી અને ટોમેટો સોસ સાથે વધુ સ્વાદિષ્ટ લાગે છે.

    વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર February 19, 2022 01:28
Rajkot

ટિપ્પણીઓ (114)

Dharun
Dharun @Staargamer
March 26, 2022 19:11
Lovely
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સુરતી ખમણ કેન્ડી મગ દાળ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. તરી (સેવ ઉસળ માટે)
  2. ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
  3. વઘારેલા મરચાં
  4. પાલક મસુર દાળ(palak masoor dal recipe in Gujarati)
  5. ઇદડા (Idada Recipe In Gujarati)
  1. સ્ટ્રોબેરી સ્મુધી (Strawberry Smoothie Recipe In Gujarati)
  2. રતાળુ પૂરી (Ratalu Poori Recipe In Gujarati)
  3. લીલી ડુંગળી અને સેવ નું શાક(Lili Dungadi nu shak Recipe In Guj)
  4. ટોમેટો ગાજર સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15991573
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close