લીલી ડુંગળી અને સેવ નું શાક(Lili Dungadi nu shak Recipe In Guj)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલી ડુંગળી ને ધોઈ ને સમારી લો પછી એક પેન માં તેલ ગરમ કરો
- 2
તેમાં રાઇ,જીરૂ નો વઘાર કરો ચપટી હિંગ નાખો પછી તેમાં હળદર નાખી લીલી ડુંગળી ઉમેરો અને થોડી વાર તેને બફાવા મૂકો
- 3
પછી તેમાં મરચું,મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો નાખો અને બરાબર હલાવો અને થોડી વાર બફાવા મૂકો પછી તેમાં સેવ નાખો અને મિક્સ કરો પછી ગેસ બંધ કરો તૈયાર છે લીલી ડુંગળી અને સેવ નું શાક ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલી ડુંગળી અને સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
લીલી ડુંગળી નું શાક (Green onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK11#Lili dungadi#Lili dungadi and sev nu shak Heejal Pandya -
-
લીલી ડુંગળી અને ગાજર નું શાક (Spring Onion Carrot Sabji Recipe In Gujarati)
#FFC3 Ankita Tank Parmar -
-
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#FFC3#Week3 Rekha Ramchandani -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Cookpadguj#Cookpadind#લીલી ડુંગળી નું શાક Rashmi Adhvaryu -
-
-
-
-
લીલી ડુંગળી નું શાક (Green Onion sabji Recipe In Gujarati)
#FFC3#greenonionsabji#લીલીડુંગળી#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
લીલી ડુંગળી અને સેવ નું શાક (Lili Dungli Sev Shak Recipe In Gujarati)
#FFC3 #cooksnap #lunchrecipe Nasim Panjwani -
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#week11#green onionશીયાળામાં લીલી ડુંગળી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે... Ekta Pinkesh Patel -
-
લીલી ડુંગળી અને બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#FFC3#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલી ડુંગળી એકદમ તાજી મળે છે, શાક કે ગ્રેવી માં ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
લીલી ડુંગળી ને ગાઠીયા નું શાક (Lili Dungri Ganthiya Shak Recipe In Gujarati)
#FFC3 #wc3#cookpadgujarati#cookpadindia Khyati Trivedi -
લીલી ડુંગળી સેવ નુ શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#FFC3#Week3લીલી ડુંગળી અને સેવ નું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે..અને દરેક ઘરમાં સાંજે રસોઈ માં શું બનાવવું એ સમસ્યા હોય છે.. ત્યારે આ શાક ફટાફટ તૈયાર થઇ જાય છે. Sunita Vaghela -
-
-
લીલી ડુંગળી, ટામેટાં અને સેવ નું શાક(Lili dungli,tameta,sev nu shak recipe in Gujarati)
#GA4#Week11 Kiran Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15993681
ટિપ્પણીઓ