લીલા કાંદા નું શાક (Green Onion Shak Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505
લીલા કાંદા નું શાક (Green Onion Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા કાંદા અને પાણીથી ધોઈ સૂકા કપડાથી બરાબર તેમાંથી પાણી લૂછી લો હવે તેની ઝીણા ઝીણા સમારી લો એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી વઘા તતડવા દો હવે તેમાં લીલા સમારેલા કાંદા નાખી હલાવો ત્યારબાદ તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું લીલા આદુ મરચાની પેસ્ટ નાખી હલાવો હવે સાતમો થોડો કલર બદલાવા લાગે એટલે લીંબુનો રસ નાખી નીચે ઉતારી લો આ શાકને બહુ ચડવા દેવા નથી બહુ ચઢી જશે તો ખાવા માં મજા આવતી નથી અને તેના વિટામિનો નાશ પામે છે
- 2
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15991806









ટિપ્પણીઓ (6)