જલેબી (ઇન્સ્ટન્ટ જલેબી)

જલેબી (ઇન્સ્ટન્ટ જલેબી)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો. ત્યાર બાદ એક તપેલી માં ખાંડ લઇ ખાંડ ડૂબે તેટલું પાણી લઇ ગેસ ચાલુ કરી ખાંડ ઓગળે એટલે 1 તાર થી પણ સહેજ ઓછી ચાસણી થાય પછી કેસર ને સહેજ વાટી તેમાં નાંખી ગેસ બંધ કરી દો.
- 2
હવે એક મોટા વાસણ માં મેંદો અને ચોખા નો લોટ ચાળી તેમાં બેકિંગ પાવડર અને દહીં નાંખી પાણી રેડી બીટર થી હલાવી થોડું ઘટ્ટ ખીરું કરી દૂધ ની કોથળી માં ભરી ખૂણા માં સહેજ કાણું પાડી દો.
- 3
હવે છીછરી તાવડી માં ઘી લઇ (તેલ પણ લઇ શકો છો)લો. ત્યાર બાદ હવે દૂધ ની કોથળી માં ખીરું ભર્યું છે તેમાં થી ગોળ ગોળ જલેબી ઉતારી ચીપિયા ની મદદ થી બહાર કાઢી તરત એક એક જલેબી ખાંડ ની ચાસણી માં ડુબાડી બહાર કાઢી ડીશ માં ગોઠવી દો.ખુબ જ ક્રિસ્પી બંને છે. ડેકોરેશન પ્લેટ માં જલેબી લઇ પિસ્તા અને એલચી પાવડર થી ડેકોરેટ કરી દો. તો રેડી છે જલેબી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
જલેબી
ઘર માં બધા ને જલેબી બહુ જ ભાવે છે આ વાનગી ઘર ના સભ્યો ની ફેવરેટ મીઠાઈ છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ફેવરેટ Urvashi Mehta -
જલેબી
#goldenapron2#Gujaratદરેક ગુજરાતી લોકો નો સવાર નો નાસ્તો ગાંઠિયા અને જલેબી વગર અધૂરો છે. એમાંથી બધા ની ભાવતી જલેબી આજે મેં ગોલ્ડન એપ્રોન ૨. કોન્ટેસ્ટ માટે બનાવી છે. Ruchee Shah -
ઝટપટ જલેબી
#AV જલેબી એ ગુજરાતી લોકો ની પરંપરાગત અને પ્રિય વાનગી છે.અને વળી આ રેસિપી મા આથો નાખ્યા વગર ફટાફટ બને છે એટલે ઝટપટ જલેબી નામ આપ્યું છે. Varsha Karia I M Crazy About Cooking -
જલેબી
#એનિવર્સરી #ડેઝર્ટ/સ્વીટસ#વીક ૪જલેબી મારી સૌથી મનપસંદ મીઠાઈ છે જે ઘરે એકદમ સરળતાથી બનાવી શકાય તો ફ્રેન્ડસ આજે હું તમને મારી આ રેસીપી શેર કરું છું જરૂરથી ટ્રાય કરજો પણ માપનું ખૂબ જ ધ્યાન રાખશો તો આ જલેબી એકદમ બહાર જેવી બનશે Rina Joshi -
-
-
કેસર જલેબી (Kesar Jalebi Recipe in Gujarati)
#trend#week1#post3#કેસર_જલેબી ( Kesar Jalebi Recipe in Gujarati ) આ કેસર જલેબી મે પહેલી વાર જ પહેલા એટેમ્પ માં જ આવી બનાવી છે. પણ જલેબી એકદમ જ્યૂસી ને સોફ્ટ બની હતી. મારી મોટી દીકરી ની ખૂબ જ ફેવરિટ આ જલેબી છે. ફરી બનાવીશ તો આનાથી પણ સરસ બનશે. એ મને ખાતરી છે. Daxa Parmar -
કેસર જલેબી (kesar jalebi recipe in Gujarati)
#માઇઇબુક#trendજલેબી એ નાના તથા મોટા બધાની ફેવરિટ હોય છે.પરંતુ ઘર મા બનાવવામાં આવે તો ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે તે બરાબર બનતી નથી. મે એક પરફેક્ટ માપ થી કેસર ની જલેબી બનાવી છે જેમાં મે કોઈ રંગ નો ઉપયોગ કર્યો નથી.આ માપ થી બનાવશો તો ક્યારેય પણ તમારી જલેબી બગડે નહિ. Vishwa Shah -
# foodie "જટ પટ જલેબી"
# foodie ...આથો વગર જલ્દી બનાવી શકાય એવી આં "જલેબી" ની રીત છે.ગુજરાતીઓ ની પ્રિય સ્વાદિષ્ટ અને નાના મોટા બધાને જ ભાવતી હોય છે. Varsha Karia I M Crazy About Cooking -
જલેબી(jalebi recipe in Gujarati)
#મોમ મારા દિકરા ની ફેવરિટ છે જલેબી હુ મારા દિકરા ની ફેવરિટ વાનગી બનાવું છું Vandna bosamiya -
કેસરીયા જલેબી
કાઠીયાવાડી પરંપરા માં જલેબી ગાંઠીયા વગર ચાલે જ નહીં ! એમાં જલેબી તો બધા ગુજરાતી ઓની ફેમસ વાનગી છે.આવી જલેબી જેવી વાનગી બનાવો. ને મારી "કેસરીયા જલેબી " એકવાર જરૂર થી બનાવો. અને જલેબી ખાવા ની મજા માણો. ⚘#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
આજે દશેરા નો દિવસ હોય અને આપડે જલેબી ફાફડા ખાઈ એ નય એવું તો કેમ બને... તો આજે મે પણ ફટાફટ બની જાય અને ગરમ ગરમ ભાવે એવી જલેબી બનાવી છે Deepika Parmar -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18# gulab jamun ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છેJagruti Vishal
-
ઇન્સ્ટન્ટ જલેબી
#RB7#WEEK7(જલેબી નામ પડતાં જ ગુજરાતીઓના મોઢામાં પાણી આવી જાય અને રવિવારે ગાંઠીયા સાથે જલેબી ખાવાની કંઈ ઓર જ મજા આવે છે મારા ઘરમાં જલેબી બધાને ખૂબ જ ભાવે છે) Rachana Sagala -
ઇન્સ્ટન્ટ માલપુઆ
માલપૂડા એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય છે. સામાન્ય રીતે માલપૂડા લોટમાં આથો લાવીને બનાવવામાં આવે છે પરંતુ અહીંયાં હું ઇન્સ્ટન્ટ માલપૂડા ની રેસિપી શેર કરું છું, જેમાં ફક્ત ૩૦ મીનીટ રેસ્ટિંગ ટાઈમ ની જરૂર પડે છે. હૂંફાળા માલપૂડા રબડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MDC#RB5#cookpadindia#cookpad_gu spicequeen -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
#trend1જલેબી એ ગુજરાતી ઓ ની ફેવરિટ મિઠાઈ છે. મિઠાઈ સામાન્ય રીતે ભોજન માં પિરસવામાં આવે છે પણ જલેબી એક જ એવી મિઠાઈ છે કે જે પ્રસંગ કે તહેવાર મુજબ સવાર ના નાસ્તા માં બપોરે જમવા માં કે રાત્રે જમવા માં પણ પિરસવામાં આવે છે. Harita Mendha -
રસીલી જલેબી
#ગુજરાતી ભારત ની ઓલ ટાઇમ ફેવરિટ જલેબી જે સૌ કોઈ ની પસંદ છે અને આ જલેબી ઇન્સ્ટન્ટ બની જાય તેવી છે તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ...... Kala Ramoliya -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#CDY જલેબી મારી બાળપણની ખૂબ ખૂબ જ ફેવરેટ વાનગી છે મારા નાની ટ્રેડિશનલ રીતે જલેબી બનાવતા તે મને ખૂબ જ ભાવતી અહીં મેઇન્ટેન ટ્રાય કરી છે તે ખૂબ જ સરળ અને ઝડપથી બની જાય છે છતાં ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે Arti Desai -
જલેબી (Jalebi Recipe in Gujarati)
#trend1 #ટ્રેન્ડ1 પહેલીવાર જલેબી જાતે બનાવવા ની કોશિસ કરી છે, બનાવતા જોઈ છે પણ જાતે કોઈ દિવસ જાતે બનાવી ન હતી અને એક વસ્તુ માની ગઈ અઘરી નથી પરંતુ શાંતિ અને સ્થિરતા સાથે બનાવવામાં આવે એ જરૂરી છે, શરૂઆતમાં સરખો આકાર ન આવ્યો લોટ પતલો થયો અને ગેસ ધીમો ન હતો પછી લોટ ઉમેરી ને ધીમા તાપે બનાવતા ફાઈનલી બની ગઈ ગોળ વળી એના પરથી એક વાત માની લીધી "અસફળતા અને અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી " છેલ્લા બની અને ખુબ સારી બની તો મારા અનુભવ વાળી જલેબી ની રીત તમને કહુ છું. Nidhi Desai -
-
ગ્રીન એપલ જલેબી
#ઇબુક#day8જલેબી નું નામ સાંભળતા જ બહાર થી ક્રિસ્પી અને અંદર થી રસભરી વાનગી આંખ સામે આવી જાય. એમાં આજે દશેરા ના પવિત્ર તહેવાર માં અમદાવાદ માં જલેબી નું મહત્વ ખાસ છે.આજે પરંપરાગત જલેબી ને થોડું જુદું સ્વરૂપ આપ્યું છે. Deepa Rupani -
પનીર જલેબી
#પનીરરેગ્યુલર જલેબી તો બધા બનાવતા જ હશે અને ખાતા જ હશે પણ હવે આ ટ્રાય કરજો.. Radhika Nirav Trivedi -
જલેબી (Jalebi recipe in gujarati)
સ્પેશિયલ કેસર જલેબી.●કેસરયુક્ત જલેબી જે એકદમ ક્રન્ચી બને છે. લોકડાઉનના સમયમાં મધર્સ ડે આવતો હોઈ માટે મમ્મી તેમજ બાળકોને સ્વીટ ખાવાની ઈચ્છા થઇ હોવાથી મેં તેમના માટે આ જલેબી બનાવી છે. કાઠિયાવાડી લાંબા તેમજ વણેલા ગાંઠિયાનો નાસ્તો જલેબી વિના અધુરો લાગે છે. Kashmira Bhuva -
-
જલેબી(Jalebi Recipe in Gujarati)
#કૂકબુકઆ જલેબી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. જલેબી ખાવાનું એટલું મન હતું કે આજે ટરાય કરી જ લીધી. Vijyeta Gohil -
માવા જલેબી માવા વગર ની (Mava Jalebi Without Mava Recipe In Gujarati)
માવા જલેબી માવા વગર ની😉કોણે કોણે ગમે માવા જલેબી😋😋આવો friends આપડે આજે જલેબી બનાવીયે. Deepa Patel -
ઇન્સ્ટન્ટ કીસ્પી જલેબી (Instant Crispy Jalebi Recipe In Gujarati)
જયારે જલેબી ખાવાનુ મન થાય ફટાફટ બની જાય એવી ઈ ન્સટેન્ટ જલેબી.જે ઘરે સરલતા થી મળી જાય એવી સામગ્રી થી બની જાય છે.તો ચાલો આપણે ઝટપટ બનાવી ને જલેબી ની મજા માળીયે. Saroj Shah -
More Recipes
- લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
- પાલક ના ત્રિકોણ પરોઠા (Palak triangle Paratha Recipe In Gujarati)
- સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried Rice Recipe In Gujarati)
- રતાળુ પૂરી (Purple Yam Fritters Recipe In Gujarati)
- બાજરી અને મકાઈ ના લોટ ના રોટલા (Bajri Makai Flour Rotla Recipe In Gujarati)
ટિપ્પણીઓ (3)